Not Set/ વડોદરા : અજગરે બિલાડી ગળી તો લીધી પછી શું થયું, વાંચો

વડોદરામાં એક મકાનની પાછળ નવ ફૂટનો વિશાળ અજગર એક બિલાડી ગળી ગયો હતો પરંતુ તેને પચવામાં મુશ્કેલી પડી ત્યારે તેને બહાર ફેંકી દેવામાં આવી હતી. એક વન રક્ષકે સ્થાનિક એનજીઓની મદદથી અજગરને બચાવ્યો. વન રક્ષક વિજય પરમારે જણાવ્યું હતું કે, મંગળવારે વેજલપુર ગામમાં એક ઘરની પાછળ,  અજગરે બિલાડીને પકડીને તેને ગળી જવાનો પ્રયાસ કરી રહ્યો […]

Gujarat Vadodara

વડોદરામાં એક મકાનની પાછળ નવ ફૂટનો વિશાળ અજગર એક બિલાડી ગળી ગયો હતો પરંતુ તેને પચવામાં મુશ્કેલી પડી ત્યારે તેને બહાર ફેંકી દેવામાં આવી હતી. એક વન રક્ષકે સ્થાનિક એનજીઓની મદદથી અજગરને બચાવ્યો.

વન રક્ષક વિજય પરમારે જણાવ્યું હતું કે, મંગળવારે વેજલપુર ગામમાં એક ઘરની પાછળ,  અજગરે બિલાડીને પકડીને તેને ગળી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કેટલાક સ્થાનિકોએ અજગરને જોયો હતો અને વન વિભાગને જાણ કરી હતી, ત્યારબાદ વિજય પરમાર અને વન્યપ્રાણી બચાવ ટ્રસ્ટના સ્થાનિક સ્વૈચ્છિક સ્વયંસેવક ઘટના સ્થળે પહોંચ્યા હતા.

વિજય પરમારે કહ્યું, “અજગર લાકડાના ઢગલાની પાછળ છુપાયેલો હતો, તેણે બિલાડીને ગળી જવાનો પ્રયાસ કર્યો પણ પાછળથી સમજાયું કે તે તેના માટે ખૂબ મોટી છે અને તેણે બિલાડીને બહાર નીકળી દીધી હતી.” પ્રયાસ બાદ અજગરને બચાવી લેવામાં આવ્યો અને બાદમાં તેને જંગલમાં છોડવામાં આવ્યો.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.