Gujarat News : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવાના નિર્ણય પર ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર આજે ફરી પરિપત્ર બહાર પાડી રાજ્યની જનતા વચ્ચે આ મુદ્દાને લઈ સ્પસ્ટતા કરી હતી.આ પુર્વે ૨૦૨૨ અને ૨૦૨૩ માં પણ સરકારે પરિપત્ર જાહેર કર્યો હતો

કોંગ્રેસ અને વિપક્ષ આ મુદ્દે રાજકારણ કરીને આદિવાસી સમાજ સહિત સમગ્ર ગુજરાતને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરી રહી છે. આ પ્રોજેક્ટના વિરોધના બહાને કોંગ્રેસ અને અનંત પટેલ આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે
વર્ષ 2017નો DPR બતાવી અને કોંગ્રેસ આદિવાસીઓને ભ્રમિત કરી રહી છે. 2023માં જ સરકારે પ્રોજેક્ટ પડતો મૂકવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટીમાં જમીનની અદલાબદલીની માથાકૂટ
આ પણ વાંચો:સ્માર્ટ સિટી બન્યું ભૂવાનગરી, ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં પડ્યો 20-25 ફૂટ ઊંડો ભૂવો
આ પણ વાંચો:10 વર્ષ બાદ ગુજરાત યુનિવર્સિટીને NAAC તરફથી મળ્યો A+ ગ્રેડ
