Not Set/ અમદાવાદ/ અસારવાના મહિલા કોર્પોરેટર સહીત પરિવારના ત્રણ કોરોના પોઝિટીવ

અમદાવાદના હોટસ્પોટ ઝોન અસારવાની મહિલા કોર્પોરેટર પ્રીતિબેન ભરવાડ સહિત તેમના પરિવારના ત્રણ સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમની સાથે તેમના પરિવારમાંથી  તેમના જેઠ અને ભત્રીજાને કોરોના પોઝિટીવ આવ્યો છે. ત્રણેય ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કોરોના મહામારીના પગલે અસારવા ગુલમર્ગ સોસાયટી સામેની ગીતાનગર સોસાયટીમાં રહેતા પ્રીતિબેન જે સ્થાનિકોની મદદ માટે સતત દોડધામ કરતા […]

Ahmedabad Gujarat

અમદાવાદના હોટસ્પોટ ઝોન અસારવાની મહિલા કોર્પોરેટર પ્રીતિબેન ભરવાડ સહિત તેમના પરિવારના ત્રણ સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમની સાથે તેમના પરિવારમાંથી  તેમના જેઠ અને ભત્રીજાને કોરોના પોઝિટીવ આવ્યો છે. ત્રણેય ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

કોરોના મહામારીના પગલે અસારવા ગુલમર્ગ સોસાયટી સામેની ગીતાનગર સોસાયટીમાં રહેતા પ્રીતિબેન જે સ્થાનિકોની મદદ માટે સતત દોડધામ કરતા હતા. છેલ્લા કેટલાક દિવસથી તેવો સોસાયટી સેનેટાઈઝેશનની કામગીરી પર જોર આપ્યું હતું. ઉપરાંત લોકોની જરૂરિયાત ફૂડ પેકેટ પહોંચાડવા અને રાહત કિટની કામગીરીમાં સતત કાર્યરત હતા. આ કામગીરી દરમિયાન તેમણે ચેપ લાગયાનું અનુમાન થઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.