આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકોએ પશુ-પક્ષીની સેવા કરવી, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 16 જાન્યુઆરી પોષ વદ ત્રીજ ગુરૂવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે.  આશ્લેષા નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.06 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 16 જાન્યુઆરી પોષ વદ ત્રીજ ગુરૂવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે.  આશ્લેષા નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.06 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

   દત્ત બાવાની કરવી.

ત્રીજની   સમાપ્તિ   :         સવારે ૦૪:૦૪ સુધી. જાન્યુ-૧૭

તારીખ   :-   ૧૬-૦૧-૨૦૨૫, ગુરુવાર / પોષ વદ ત્રીજના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૨૨ થી ૦૮:૪૪
લાભ ૧૨:૪૯ થી ૦૨:૧૦
અમૃત ૦૨:૧૦ થી ૦૩.૩૨
શુભ ૦૪:૫૪ થી ૦૬:૧૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૧૫ થી ૦૭:૫૪

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • પશુ પ્રાણીઓની સેવા થાય.
  • ગૃહિણી મહિલાઓને ફાયદો થાય.
  • દુશ્મનોથી સાવધાન રહો.
  • મહત્વપૂર્ણ કાર્ય સફળ થશે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • નોકરીયાત વર્ગને ફાયદો રહે.
  • વસ્તુ યાદ રાખી શકો.
  • આધ્યાત્મિક કાર્યમાં રુચિ રહેશે.
  • વીદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૧

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • આર્થિક બાબતમાં ઉતાવળ ન કરવી.
  • બાળકોથી લાભ થાય.
  • શારીરિક પરિશ્રમ રહે.
  • છેતરપિંડીનો ભોગ બની શકો.
  • શુભ કલર –નીલો
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ, હ) :-
  • વૈવાહિક સંબંધો મધુર રહેશે.
  • કોઇપણ જગ્યાએ ઝગડો થઇ શકે.
  • તમારા હાથે દાન-પૂણ્ય થાય.
  • ટી.વી વધારે જોવાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ, ટ) :-
  • ભાગીદારીના વ્યવસાયમાં નફો રહે.
  • વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ ન રહે.
  • પૈસા વિચારીને વાપરો.
  • સફેદ રૂમલ જોડે રાખવો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • અજાણ્યાઓ પર વિશ્વાસ ન કરો.
  • આકસ્મિક કોઈ કામ આવી શકે.
  • ઠંડુ ખાવું નહિ.
  • આંખોનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૪
  • તુલા (ર, ત) :-
  • સકારાત્મક પરિવર્તન આવશે.
  • પરિવારમાં મહેમાનોનું આગમન થશે.
  • કોઈ સારા સમાચાર મળશે.
  • પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • આંતરિક ઉર્જામાં વધારો થાય.
  • વધારે પાણી પીવું.
  • દિવસ આનંદદાયક રહેશે.
  • પરિવાર સાથે પ્રવાસ પર જઈ શકો.
  • શુભ કલર – બદામી
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પિતૃક સંપતિ મળી શકે.
  • પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખો.
  • સમજી વિચારીને કામ લેવું.
  • લોકોની વાતમાં આવવું નહિ.
  • શુભ કલર – ઓરેન્જ
  • શુભ નંબર – ૭

 

  • મકર (ખ, જ) :-
  • સંતાનોના સુખમાં વધારો થશે.
  • માતાને લઈને થોડી ચિંતા રહેશે
  • ધાર્યા કરતા અલગ થાય.
  • વધારે ફળ-ફ્રુટ ખાવા.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો.
  • શરીરમાં નવી ઉર્જા અનુભવો.
  • ભાગ્યોદય થાય.
  • ધ્યાન કરવાથી ફાયદો થાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • બજારમાંથી નવી વસ્તુ આવે.
  • બહાર જમવાનું ટાળજો.
  • સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારે થાય.
  • અનુભવી લોકોથી લાભ થાય.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૫

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખરમાસ બાદ કઈ રાશિના લોકોની જીંદગીમાં આવશે બદલાવ…

આ પણ વાંચો:માંગલિક કાર્યો ધૂમધામથી ઉજવાશે, નોંધી લો વર્ષ દરમિયાન લગ્નની તારીખો

આ પણ વાંચો:ક્યારેય કોઈના હાથમાં ન મૂકો આ 5 વસ્તુઓ, લક્ષ્મીજી રીસાઈ જશે