કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 16 જાન્યુઆરી પોષ વદ ત્રીજ ગુરૂવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. આશ્લેષા નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.06 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
દત્ત બાવાની કરવી.
ત્રીજની સમાપ્તિ : સવારે ૦૪:૦૪ સુધી. જાન્યુ-૧૭
તારીખ :- ૧૬-૦૧-૨૦૨૫, ગુરુવાર / પોષ વદ ત્રીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૨૨ થી ૦૮:૪૪ |
| લાભ | ૧૨:૪૯ થી ૦૨:૧૦ |
| અમૃત | ૦૨:૧૦ થી ૦૩.૩૨ |
| શુભ | ૦૪:૫૪ થી ૦૬:૧૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૧૫ થી ૦૭:૫૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- પશુ પ્રાણીઓની સેવા થાય.
- ગૃહિણી મહિલાઓને ફાયદો થાય.
- દુશ્મનોથી સાવધાન રહો.
- મહત્વપૂર્ણ કાર્ય સફળ થશે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- નોકરીયાત વર્ગને ફાયદો રહે.
- વસ્તુ યાદ રાખી શકો.
- આધ્યાત્મિક કાર્યમાં રુચિ રહેશે.
- વીદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- આર્થિક બાબતમાં ઉતાવળ ન કરવી.
- બાળકોથી લાભ થાય.
- શારીરિક પરિશ્રમ રહે.
- છેતરપિંડીનો ભોગ બની શકો.
- શુભ કલર –નીલો
- શુભ નંબર – ૭
- કર્ક (ડ, હ) :-
- વૈવાહિક સંબંધો મધુર રહેશે.
- કોઇપણ જગ્યાએ ઝગડો થઇ શકે.
- તમારા હાથે દાન-પૂણ્ય થાય.
- ટી.વી વધારે જોવાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- સિંહ (મ, ટ) :-
- ભાગીદારીના વ્યવસાયમાં નફો રહે.
- વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ ન રહે.
- પૈસા વિચારીને વાપરો.
- સફેદ રૂમલ જોડે રાખવો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૬
- કન્યા (પ, ઠ, ણ) :-
- અજાણ્યાઓ પર વિશ્વાસ ન કરો.
- આકસ્મિક કોઈ કામ આવી શકે.
- ઠંડુ ખાવું નહિ.
- આંખોનું ધ્યાન રાખવું.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૪
- તુલા (ર, ત) :-
- સકારાત્મક પરિવર્તન આવશે.
- પરિવારમાં મહેમાનોનું આગમન થશે.
- કોઈ સારા સમાચાર મળશે.
- પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- વૃશ્વિક (ન, ય) :-
- આંતરિક ઉર્જામાં વધારો થાય.
- વધારે પાણી પીવું.
- દિવસ આનંદદાયક રહેશે.
- પરિવાર સાથે પ્રવાસ પર જઈ શકો.
- શુભ કલર – બદામી
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- પિતૃક સંપતિ મળી શકે.
- પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખો.
- સમજી વિચારીને કામ લેવું.
- લોકોની વાતમાં આવવું નહિ.
- શુભ કલર – ઓરેન્જ
- શુભ નંબર – ૭
- મકર (ખ, જ) :-
- સંતાનોના સુખમાં વધારો થશે.
- માતાને લઈને થોડી ચિંતા રહેશે
- ધાર્યા કરતા અલગ થાય.
- વધારે ફળ-ફ્રુટ ખાવા.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો.
- શરીરમાં નવી ઉર્જા અનુભવો.
- ભાગ્યોદય થાય.
- ધ્યાન કરવાથી ફાયદો થાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ):-
- બજારમાંથી નવી વસ્તુ આવે.
- બહાર જમવાનું ટાળજો.
- સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારે થાય.
- અનુભવી લોકોથી લાભ થાય.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૫
આ પણ વાંચો:ખરમાસ બાદ કઈ રાશિના લોકોની જીંદગીમાં આવશે બદલાવ…
આ પણ વાંચો:માંગલિક કાર્યો ધૂમધામથી ઉજવાશે, નોંધી લો વર્ષ દરમિયાન લગ્નની તારીખો
આ પણ વાંચો:ક્યારેય કોઈના હાથમાં ન મૂકો આ 5 વસ્તુઓ, લક્ષ્મીજી રીસાઈ જશે
