Rajkot News/ રાજકોટમાં યુવતીઓ અસુરક્ષિત : લુખ્ખા તત્વોએ બિભત્સ માંગણી કરી

24 વર્ષીય યુવતી પાસે 4 જેટલા શખ્સોએ બીભત્સ માંગણી કરી

Top Stories Gujarat Rajkot

Rajkot News : રાજકોટ શહેરમાં યુવતીઓ સુરક્ષિત ન હોવાનું સામે આવ્યું છે. જેમાં 24 વર્ષની એક યુવતી પાસે ચાર જેટલા શખ્સોએ બિભત્સ માંગણી કરી હતી. યુવતીએ આરોપીઓની બિભત્સ માંગણીઓનો વિરોધ કરતા આ શખ્સોએ તેને માર માર્યો હતો. એટલું જ નહી આ શખ્સોએ યુવતીને માર મારીને તેના કપડા પણ ફાડી નાંખ્યા હતા.

આ યુવતીનો મિત્ર વચ્ચે પડતા આ શખ્સોએ તેને પણ માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સંદર્ભે પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. માલવીયાનગર પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરીનો નવો કિમીયો,રો-રો ફેરી મારફતે થતી હતી દારૂની હેરાફેરી

આ પણ વાંચો: વકીલાત સાથે દારૂની હેરાફેરી, દહેગામના વકીલ સહિત ત્રણની ધરપકડ,અન્ય15ની શોધ ચાલુ

આ પણ વાંચો: ગીર સોમનાથમાં પોલીસ કર્મીઓ દારૂની હેરાફેરી કરતા ઝડપાયા