Banaskantha News/ કાંકરેજ દેવદરબાર ઓગડ જાગરીર થળી મઠના મહંત પાકિસ્તાન પહોંચ્યા

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલાં દેવદરબાર ઓગડ થળી જાગીર મઢના મહંત શ્રી 1008 બળદેવનાથ બાપુ પાકિસ્તાન જવા માટે અજે વહેલા પાકિસ્તાનમાં શ્રી ઓગડ બાપાના પગલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા મટે રવાના થયા હતા.  

Gujarat Others Breaking News

Kankrej, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલાં દેવદરબાર ઓગડ થળી જાગીર મઢના મહંત શ્રી 1008 બળદેવનાથ બાપુ પાકિસ્તાન જવા માટે અજે વહેલા પાકિસ્તાનમાં શ્રી ઓગડ બાપાના પગલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા મટે રવાના થયા હતા.

અમદાવાદ એરપોર્ટ પરથી પ્લેન માં રવાના થયા હતા ત્યારે બળદેવનાથ બાપુ બીજી વાર પાકિસ્તાનમાં જવા માટે નીકળ્યા છે પાકિસ્તાનમાં શ્રી હિંગળાજ માતાજી તેમજ વિવિધ સ્થળો પર દર્શન કરસે શ્રી ૧૦૦૮ બળદેવનાથ બાપુ અમદાવાદ એરપોર્ટ ઉપર ફુલહાર સાલ થી મિશન ન્યુ ઇન્ડીયા ગુજરાત રાજ્ય ની ટીમે ભાવભર્યું સ્વાગત કર્યુ હતું.

ન્યુ મિશન ઇન્ડિયાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઇ મેર ગુજરાત રાજ્ય પ્રદેશ ઉપાધ્યક્ષ ચંન્દ્રકાંત બારોટ, રવી વારવાની, શતીશ જેઠવા, મહેશભાઇ બારોટ સહિત ટીમ ઉપસ્થિત રહિયા હતા ત્યારે કાંકરેજ વિસ્તારમાં બાપુ પાકિસ્તાનમાં ઓગાડબાપા બાપાના પગલાની પ્રતિષ્ઠા હાજરી આપીને હિંગળાજ માતાના દર્શન તેમજ વિવિધ જગ્યાએ દર્શન કરશે ત્યારે તાલુકા વાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે

વાઘેલા દરબાર સમાજની ગુરુગાદી દેવ દરબાર ઓગડ જાગીર ખાતે છે અને દેવદરબારના ગુરુના કુળદેવી અને વાઘેલા દરબારોના ઈષ્ટ દેવી છે ત્યારે પાકિસ્તાનમાં બલુચિસ્તાન ખાતે આવેલો હિંગળાજ માતાના મંદિર ખાતે બીજી વાર દેવ દરબાર જાગીર મઠના મહંત બળદેવનાથ બાપુ દર્શન આથે જતા વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

-ચેહરસિંહ વાઘેલા


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બનાસકાંઠામાં બે યુવકોને તાલિબાની સજા આપવામાં આવી, વીડિયો વાયરલ

આ પણ વાંચો: બનાસકાંઠામાં છાપી ગ્રામપંચાયતના સંરપંચના પતિ સહિત બે જણાં લાંચ લેતા ઝડપાયા

આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઇને સૌથી મોટા સમાચાર, કાંકરેજ અંગે લેવાશે નિર્ણય