Ahmedabad News : નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નંબર 1ની બહાર એક યુવકે યુવતીની છેડતી કરી હતી. યુવતીને ખબર પડી જતા યુવકે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે યુવતી તેની પાછળ ભાગી હતી. પરંતુ સ્ટેડિયમની બહાર હાજર પોલીસ દ્વારા યુવકને પકડી લેવામાં આવ્યો હતો.
ત્યારબાદ યુવકે યુવતી ની બે હાથ જોડીને માફી માંગી હતી યુવતીએ તેના પગે પણ પડાવ્યો હતો યુવક પગે પડી ગયો હતો ત્યારબાદ યુવક પોલીસ લઈ ગઈ હતી.
આ પણ વાંચો:સરખેજ નજીક ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર પોલીસનો દરોડો
આ પણ વાંચો:અમદાવાદમાં બિગ ડેડી હુક્કાબારમાં PCBના દરોડા
આ પણ વાંચો:સિંધુભવન રોડ પર ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર પોલીસનો દરોડો
