Surat News/ સુરતના સચિનમાં મિલમાલિક પાસે ખંડણી વસુલીની ઘટના

સચીન GIDC ખાતે ક્રાઇમ બ્રાન્ચે પંચનામું કર્યું

Top Stories Gujarat Surat Breaking News

Surat News : સુરતના સચિનમાં મિલમાલિક પાસે ખંડણી વસુલીની ઘટના સામે આવી છે. જેમાં આરોપીઓએ 5 કરોડની ખંડણી માંગી 45 લાખ પડાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.આ સંદર્ભે સચીન GIDC ખાતે ક્રાઇમ બ્રાન્ચે પંચનામું કર્યું હતું.

તપાસમાં આરોપીઓએ 5 કરોડની ખંડણી માંગી 45 લાખ પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે. આરોપી અજય ત્રિવેદી, તેજસ પાટીલને પંચનામાં દરમિયાન સાથે રખાયા હતા. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલના ICUમાં ભૂવાની તાંત્રિક વિધિ : અંધશ્રદ્ધા કે બેદરકારી !

આ પણ વાંચો: કમળપૂજાની અંધશ્રદ્ધામાં આધેડે પોતાનું ગળું શિવલિંગ સામે કાપીને…

આ પણ વાંચો: પાકિસ્તાનમાં બાળકોમાં પોલિયોના કેસ આવ્યા સામે, દવા મામલે અંધશ્રદ્ધા