કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 13 ફેબ્રુઆરી મહા વદ એકમ ગુરુવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. મઘા નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.42 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા.
તારીખ :- ૧૩-૦૨-૨૦૨૫, ગુરુવાર / મહા વદ એકમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૧૩ થી ૦૮:૩૮ |
| લાભ | ૧૨:૫૩ થી ૦૨:૧૯ |
| અમૃત | ૦૨:૧૯ થી ૦૩.૪૪ |
| શુભ | ૦૫:૦૯ થી ૦૬:૩૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૩૪ થી ૦૮:૦૯ |
- મેષ (અ, લ , ઈ) :-
- સ્નાયુઓનો દુખાવો રહે.
- પ્રિયજનો તરફથી સારા સમાચાર મળશે.
- કોઈ અણધાર્યા લાભ થાય.
- અંગત લાગણીઓ બહાર આવે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- વૃષભ (બ, વ, ઉ) :-
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
- પ્રવાસના યોગ બને.
- વિવાહિત જીવનમાં ખુશીઓ રહેશે.
- તમારું મન અસ્વસ્થ રહેશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- ઘૂંટણનો દુખાવોરહેશે.
- સંગીત ક્ષેત્રે રસ વધશે.
- સામાજિક ધાર્મિક કાર્ય થાય.
- અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહિ..
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૮
- કર્ક (ડ , હ) :-
- લોકો ભાવનાત્મકતાનો ફાયદો ઉઠાવી શકે.
- કોઈ ઉપર વિશ્વાસ મુકવો નહિ.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- વેપારમાં મોટા ફેરફાર થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- સિંહ (મ , ટ) :-
- કિંમતી વસ્તુ ખોવાઈ શકે.
- નિર્ણય લેતા પહેલા વિચારવું.
- ઓચિંતો ખર્ચ થાય.
- પરિવાર જોડે દિવસ પસાર થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૯
- કન્યા (પ , ઠ, ણ) :-
- આંખો સંબંધિત સમસ્યાઓરહેશે.
- સંતાન સુખમાં વધારો થશે.
- માંદગીમાંથી મુક્તિ મળે.
- નાણાંનો પ્રવાહ વધે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૪
- તુલા (ર , ત) :-
- કોઈ સારા સમાચાર મળે.
- વેપાર ધંધામાં સાચવવાનું રહે.
- ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
- મહેમાન ઘરે આવે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- વિદેશ પ્રવાસ કરવાની તક મળશે.
- સફળતા મળવાના યોગ છે.
- કામના સ્થળે વખાણ થાય.
- પૈતૃક મિલકતમળી શકે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કર્મચારી વર્ગને વાદ- વિવાદ થાય.
- વડીલોનું ધ્યાન રાખવું.
- વ્યવસાયમાં આવક સારી રહેશે.
- જીવનસાથી તરફથી પૈસા અને ભેટો મળશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૯
- મકર (ખ, જ) :-
- નાણા રોકાતા પહેલાં સલાહ લેવી.
- તમારું ધાર્યું કામ થાય.
- પ્રમોશન અથવા નવી નોકરીની તક મળે.
- મગજ પર બરફ રાખવો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- શેરબજાર અથવા ઉદ્યોગવાળાએ વિચારીને નિર્ણય લેવો.
- દિવસ આનંદમય જાય.
- કોઈ કાર્યમાં વિલંબ થાય.
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- સાસરા પક્ષથી સારા સમાચાર મળે.
- નવી તક ઉભી થાય.
- બાળકો તરફથી આર્થિક મદદ મળશે.
- નાણાકીય લાભ મળશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:80 દિવસ બાદ મંગળ થશે માર્ગી, કઈ રાશિના લોકોનો સમય બદલાશે
