આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકે પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 13 ફેબ્રુઆરી મહા વદ એકમ ગુરુવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે.  મઘા નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.42 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 13 ફેબ્રુઆરી મહા વદ એકમ ગુરુવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે.  મઘા નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.42 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા.

તારીખ   :-   ૧૩-૦૨-૨૦૨૫, ગુરુવાર / મહા વદ એકમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૧૩ થી ૦૮:૩૮
લાભ ૧૨:૫૩ થી ૦૨:૧૯
અમૃત ૦૨:૧૯ થી ૦૩.૪૪
શુભ ૦૫:૦૯ થી ૦૬:૩૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૩૪ થી ૦૮:૦૯

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • સ્નાયુઓનો દુખાવો રહે.
  • પ્રિયજનો તરફથી સારા સમાચાર મળશે.
  • કોઈ અણધાર્યા લાભ થાય.
  • અંગત લાગણીઓ બહાર આવે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • પ્રવાસના યોગ બને.
  • વિવાહિત જીવનમાં ખુશીઓ રહેશે.
  • તમારું મન અસ્વસ્થ રહેશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭
  • મિથુન (ક, છ, ઘ) :-
  • ઘૂંટણનો દુખાવોરહેશે.
  • સંગીત ક્ષેત્રે રસ વધશે.
  • સામાજિક ધાર્મિક કાર્ય થાય.
  • અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહિ..
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • લોકો ભાવનાત્મકતાનો ફાયદો ઉઠાવી શકે.
  • કોઈ ઉપર વિશ્વાસ મુકવો નહિ.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • વેપારમાં મોટા ફેરફાર થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ , ટ) :-
  • કિંમતી વસ્તુ ખોવાઈ શકે.
  • નિર્ણય લેતા પહેલા વિચારવું.
  • ઓચિંતો ખર્ચ થાય.
  • પરિવાર જોડે દિવસ પસાર થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૯

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • આંખો સંબંધિત સમસ્યાઓરહેશે.
  • સંતાન સુખમાં વધારો થશે.
  • માંદગીમાંથી મુક્તિ મળે.
  • નાણાંનો પ્રવાહ વધે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૪
  • તુલા (ર , ત) :-
  • કોઈ સારા સમાચાર મળે.
  • વેપાર ધંધામાં સાચવવાનું રહે.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • મહેમાન ઘરે આવે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯
  • વૃશ્વિક (ન, ય) :-
  • વિદેશ પ્રવાસ કરવાની તક મળશે.
  • સફળતા મળવાના યોગ છે.
  • કામના સ્થળે વખાણ થાય.
  • પૈતૃક મિલકતમળી શકે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કર્મચારી વર્ગને વાદ- વિવાદ થાય.
  • વડીલોનું ધ્યાન રાખવું.
  • વ્યવસાયમાં આવક સારી રહેશે.
  • જીવનસાથી તરફથી પૈસા અને ભેટો મળશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૯

 

  • મકર (ખ, જ) :-
  • નાણા રોકાતા પહેલાં સલાહ લેવી.
  • તમારું ધાર્યું કામ થાય.
  • પ્રમોશન અથવા નવી નોકરીની તક મળે.
  • મગજ પર બરફ રાખવો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • શેરબજાર અથવા ઉદ્યોગવાળાએ વિચારીને નિર્ણય લેવો.
  • દિવસ આનંદમય જાય.
  • કોઈ કાર્યમાં વિલંબ થાય.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • સાસરા પક્ષથી સારા સમાચાર મળે.
  • નવી તક ઉભી થાય.
  • બાળકો તરફથી આર્થિક મદદ મળશે.
  • નાણાકીય લાભ મળશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો:80 દિવસ બાદ મંગળ થશે માર્ગી, કઈ રાશિના લોકોનો સમય બદલાશે