Ahmedabad News/ પાલડીમાં ઘરનોકર રોકડ રકમ મળીને 26.90 લાખની માલમત્તા ચોરી ગયો

Ahmedabad News : પાલડીમાં રહેતા એક રહેવાસીના ઘરમાં કામ કરતો નોકર ઘમાંથી દાગીના, ઘડિયાળ અને રોકડ રકમ મળીને રૂ.26,90,000 ની માલમત્તા ચોરી ગયો હતો. આ બનાવની વિગત મુજબ પાલડી પી.ટી.કોલેજ રોડ પર સરીતા કુંજ સોસાયટીમાં રહેતા મોહીબ એન.ખેરીયાના ઘરે ઘરકામ માટે રાજસ્થાનના મહેન્જ્ર મીણાને રાખ્યો હતો. દરમિયાન મહન્દ્ર મોહીબખેરીયાના ઘરમાંથી 1 લાખ રૂપિયાની કિંમતની ઓમેગા […]

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : પાલડીમાં રહેતા એક રહેવાસીના ઘરમાં કામ કરતો નોકર ઘમાંથી દાગીના, ઘડિયાળ અને રોકડ રકમ મળીને રૂ.26,90,000 ની માલમત્તા ચોરી ગયો હતો. આ બનાવની વિગત મુજબ પાલડી પી.ટી.કોલેજ રોડ પર સરીતા કુંજ સોસાયટીમાં રહેતા મોહીબ એન.ખેરીયાના ઘરે ઘરકામ માટે રાજસ્થાનના મહેન્જ્ર મીણાને રાખ્યો હતો.

દરમિયાન મહન્દ્ર મોહીબખેરીયાના ઘરમાંથી 1 લાખ રૂપિયાની કિંમતની ઓમેગા ઘઢિયાળ, 10 લાખની કિંમતની રોલેક્સ ઘડિયાળ, દોઢ લાખની કિંમતનું ડાયમંડનું પેન્ડલ અને રૂ.14,40,000 રોકડા મળીને કુલ રૂ. 26,90,000 ની માલમતા ચોરી ગયો હતો. આ અંગે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજસ્થાન વિધાનસભામાં ધર્માંતરણ વિરોધી બિલ રજૂ, લવ જેહાદ અને બળજબરીથી ધર્મ પરિવર્તન પર થશે સજા, જાણો શું છે જોગવાઈઓ

આ પણ વાંચો: લવ જેહાદ : લગ્નના સ્થળે મિત્રતા બાદ હોટેલમાં દુષ્કર્મ, હુસૈને રાહુલના નામે પ્રોફાઈલ બનાવી

આ પણ વાંચો: ઈન્દોરમાં લવ જેહાદ! BJP મુસ્લિમ નેતાનો પુત્ર હિન્દુ યુવતી સાથે ઝડપાયો