Bhavnagar News/ ભાવનગરમાં રાસાયણિક ખાતરના ગેરકાયદે ઉત્પાદન મામલે ફરિયાદ દાખલ

નાયબ ખેતી નિયામકે ત્રણ એકમો વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ

Top Stories Gujarat Breaking News

Bhavnagar News : ભાવનગરમાં રાસાયણિક ખાતરના ગેરકાયદે ઉત્પાદન મામલે ફરિયાદ નોંધાઈ છે. જેમાં નાયબ ખેતી નિયામકે ત્રણ એકમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. નાયબ ખેતી નિયામકે ભાવનગરના 2 અને પુણેના 1 એકમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ત્રણેય એકમો રાસાયણિક ખાતરનું ગેરકાયદે ઉત્પાદન કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જેને પગલે ભાવનગર GIDCમાં આવેલ ડી-3 એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં નવાગામ-વરતેજ GIDCમાં આવેલ પૃથ્વી ખેતીવાડી કેન્દ્ર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ઉપરાંત પુણેની રમા ફર્ટી HLT નામની કંપની સામે નોંધાવી વિધિવત ફરિયાદ દાખલ થઈ છે. તપાસમાં રાજ્ય કે કેન્દ્ર સરકારની મંજૂરી વગર ત્રણેય એકમો ઉત્પાદન કરતા હોવાનું બહાર આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ ત્રણ વર્ષ પછી જામીન પર છૂટશે, પણ ગુજરાતમાં નહીં રહી શકે

આ પણ વાંચો: પોપ્યુલર બિલ્ડર કરોડોનાં કૌભાંડનો મામલો, રમણ પટેલનાં વધુ રિમાન્ડ માટે સરકારની અરજી, સરકારની અરજીને રદ્દ કરવામાં આવી હવે ઉપલી અદાલતમાં અરજી કરાય તેવી

આ પણ વાંચો: સુરત APMC વિવાદનો અંત, ચેરમેન પદે અંતે રમણ પટેલની વરણી, રમણ અંબેલાલ પટેલ બિનહરીફ ચૂંટાયા, વિવાદાસ્પદ પૂર્વ ચેરમેન રમણ જાનીની સૂચક ગેરહાજરી