Gandhinagar News: ગ્રામ પંચાયત(Gram Panchayat)ની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. એપ્રિલ અથવા મે મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે. રાજ્ય ચૂંટણી આયોગે (State Election Commission) આગામી ચૂંટણી(Election)ઓને લઈ તૈયારીઓ શરુ કરી છે. જૂન 2025 સુધીમાં તમામ પંચાયતને આવરી લેવાશે.
આ પણ વાંચો:ભાવનગરની સિહોર નગરપાલિકાની ચૂંટણી બાદ લેટર બોમ્બ
આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીતને પ્રધાનમંત્રી મોદીએ બિરદાવી
આ પણ વાંચો:ચૂંટણી પરિણામ બાદ BSP અને BJP ના કાર્યકરો વચ્ચે અથડામણ
