Not Set/ અંડરવર્લ્ડ ડૉન રવિ પુજારીએ કૉંગ્રેસના ધારાસભ્યને આપી જાનથી મારી નાખવાની ધમકી

અમદાવાદઃ કૉંગ્રેસના ધારસભ્ય અમિત ચાવડાને અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે MLA અમિત ચાવડાએ બોરસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોધાવી છે. આ અંગે જાણવા મળતી માહિતી મુજબ અંડરવર્લ્ડ ડૉન રવિ પુજારીએ ઓસ્ટ્રેલિયાથી અમિત ચાવડાને ફોન કરીને ધમકી આપી હતી. ગેંગસ્ટર રવિ પુજારી દેશ બહાર બેઠા બેઠા સતત ગુજરાતના ઉદ્યોગપતિઓને […]

Uncategorized

અમદાવાદઃ કૉંગ્રેસના ધારસભ્ય અમિત ચાવડાને અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે MLA અમિત ચાવડાએ બોરસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોધાવી છે. આ અંગે જાણવા મળતી માહિતી મુજબ અંડરવર્લ્ડ ડૉન રવિ પુજારીએ ઓસ્ટ્રેલિયાથી અમિત ચાવડાને ફોન કરીને ધમકી આપી હતી. ગેંગસ્ટર રવિ પુજારી દેશ બહાર બેઠા બેઠા સતત ગુજરાતના ઉદ્યોગપતિઓને પણ ધમકી આપીને ખંડણી માંગતો હોય છે.