રાજકોટઃ કાગવડ ગામ કે જ્યા વિશ્વ વીખ્યાત પામેલું ખોડલધામ જ્યા 5 દિવસિઁય પ્રાણ પ્રતિષ્ઠા મોહતસ્વંનૉ આજે બીજો દિવસ છે ત્યારે આજે મર્દીરના પ્રાઆંગણમા 1008 કુંડનૉ હવન થસે અને આ યજ્ઞમા 2500 જેટલા લોકો ઍક સાથે હવન કરશે ખોડલધામને અનેક રેકોર્ડમા સ્થાન મળ્યું છે ત્યારે ઍક સાથે 1008 કુંડ હવન જે રેકોર્ડમા સ્થાન મેળવશે.આ સાથે સાથે જ બપોરે બાર કલાકથી જ ભવ્ય લોક ડાયરો શરુ થસે અને આ ડાયરમા નામાંકિત કલાકારો કીર્તિદાન ગઢવી,ભીખુદાન ગઢવી,ધીરુભાઈ સરવૈયા,જેવા કલાકારો આજે રમઝટ બોલાવશે અને લાખો લોકો આ ડાયરાની મોજ માણશે.આજના દિવસમા 10 થિ 12 લોકો મંદીરના દરશાનર્થે આવશે અને ખોડલધામ મંદીરમા 55 હજાર સ્વયં સેવકો સેવા આપવા ખડે પગે છે તયારે બીજી તરફ પોલીસ પણ ખડે પગે છે.
Not Set/
ખોડલધામ કાગવડમાં 1008 કુંડનો હવનનો રેકોર્ડ, હવનમાં 2500 લોકો જોડાયા
રાજકોટઃ કાગવડ ગામ કે જ્યા વિશ્વ વીખ્યાત પામેલું ખોડલધામ જ્યા 5 દિવસિઁય પ્રાણ પ્રતિષ્ઠા મોહતસ્વંનૉ આજે બીજો દિવસ છે ત્યારે આજે મર્દીરના પ્રાઆંગણમા 1008 કુંડનૉ હવન થસે અને આ યજ્ઞમા 2500 જેટલા લોકો ઍક સાથે હવન કરશે ખોડલધામને અનેક રેકોર્ડમા સ્થાન મળ્યું છે ત્યારે ઍક સાથે 1008 કુંડ હવન જે રેકોર્ડમા સ્થાન મેળવશે.આ સાથે સાથે […]
