Ahmedabad News/ અમદાવાદના વાસણામાં રહેણાંક મકાનમાં ભીષણ આગ

રહેણાક મકાન માં બની આગ ની ઘટના

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : અમદાવાદના વાસણા ખાતે આગની ભીષણ ઘટના સામે આવી છે. વાસણાના જીવરાજ મહેતા પાર્ક નજીક આગની આ ઘટના બની છે. જેમાં રહેણાંક મકાનમાં આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક તપાસમાં એસીમાં ભરવાના ગેસના બાટલા ઘરમાં રાખવામાં આવતા હોવાનું બહાર આલવ્યું છે.

રહેણાંક મકાનમાં લાગેલી આગ જોતજોતામાં આજુબાજુમાં પણ પ્રસરી ગઈ હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર કર્મચારીઓ વોટર ટેન્કર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:1 એપ્રિલથી કેનેડામાં લઘુત્તમ વેતન વધારીને $17.30 કરાયું, ભારતીય ઇમિગ્રન્ટ્સને ફાયદો થશે

આ પણ વાંચો:કેનેડામાં PR ધરાવતા બે ભારતીયોએ કેમ પરત ફરવાનો નિર્ણય લીધો…

આ પણ વાંચો:ભારતીય મૂળની રૂબી ધલ્લા પણ કેનેડા PMની રેસમાં ઉતરી, જાણો કેટલા નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે