VADODRA NEWS/ ગોધરા વડોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 4ના મોત

એક જ પરિવારના ચાર લોકોના થયા કરુણ મોત

Gujarat Vadodara Breaking News

Vadodra News : રાજ્યમાં અકસ્માતની વધુ એક ઘટના બની છે. જેમાં ગોધરા વડોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર જણાના કરૂણ મોત નીપજ્યા હતા. ગોધરા વડોદરા હાઈવે પરની તૃપ્તિ હોટેલ નજીક આ અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં પૂર ઝડપે આવી રહેલા ટ્રકે બાઈકને અડફેટે લીધી હતી. બાઈક પર સવાર ત્રણ બાળકી અને પિતાનું મોત નીપજ્યુ હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતનો ભોગ બનેલ પરિવાર ઘોઘંબાના બોર ગામે લગ્ન પ્રસંગમાં ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડાલીમાં સામૂહિક આપઘાત મામલે દીકરીનો વીડિયો વાયરલ, બે વ્યાજખોરો સામે નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો:સુરતમા પરિવારે કર્યો સામૂહિક આપઘાત,ઘર માંથી મળી સુસાઇડ નોટ

આ પણ વાંચો:રાજકોટમાં સામૂહિક આપઘાત, પતિપત્ની અને પુત્રની એકસાથે આત્મહત્યા