Ahmedabad News : પાલડીમાંથી સોનુ પકડાવાના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ફેમા એક્ટ ગહેઠળ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાલડીમાંથી 80 કરોડથી વધારે કિંમતનું સોનું ઝડપાયું હતું. જેને પગલે ઈડીએ ફેમા એક્ટ હેઠળ વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર મામલે EDએ મેઘ શાહ અને મહેન્દ્ર શાહના સાથીદારોને ત્યા તપાસ હાથ ધરી છે. જેની તપાસમાં રૂ. 23 લાખ રોકડા મળતા જપ્ત કરાયા હતા. તે સિવાય તપાસમાં વાંધાજનક દસ્તાવેજ પણ મળી આવ્યા છે.
આ પણ વાંચો:સુરત મહાનગરપાલિકામાં રખડતા કૂતરાઓના નામે ગજબનું કૌભાંડ!
આ પણ વાંચો:જાણો સુરત મહાનગરપાલિકા 119 બ્રિજના હેલ્થ રિપોર્ટ પાછળ કેટલા કરોડનો ખર્ચ કરશે
આ પણ વાંચો:સુરત મહાનગરપાલિકા દ્વારા આવકના નવો સ્ત્રોત ઊભા કરવાના પ્રયાસો, જાણો શું છે
