Not Set/ ભાજપને પડયો ફટકો દિયોદરના પૂર્વ ધારાસભ્ય આપશે રાજીનામુ

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ભાજપને ફટકો પડયો છે.દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલ માળી ભાજપમાંથી રાજીનામું આપશે. પૂર્વ ધારાસભ્યો ભાજપથી નારાજ હોવાના કારણે ભાજપમાંથી રાજીનામુ આપશે અને કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ છે. મહત્વનું છે કે, મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો ભાજપમાંથી છેડો ફાડી કોંગ્રેસમાં જોડાશે.

Gujarat
પૂર્વ ધારાસભ્ય અનીલ માળી