Delhi News/ CBI ડિરેક્ટર તરીકે પ્રવીણ સૂદ, કેન્દ્ર સરકારે લંબાવ્યો 1 વર્ષનો કાર્યકાળ

કેન્દ્ર સરકારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના ડિરેક્ટર તરીકે પ્રવીણ સૂદનો કાર્યકાળ 24 મે 2025 પછી એક વર્ષ માટે લંબાવાયો છે.

Breaking News Top Stories India

Delhi news કેન્દ્ર સરકારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના ડિરેક્ટર તરીકે પ્રવીણ સૂદનો કાર્યકાળ 24 મે 2025 પછી એક વર્ષ માટે લંબાવાયો છે. કેમ કે, આ પદ માટે નવી નિમણૂક કરવા માટે PM મોદીની અધ્યક્ષતા હેઠળ થોડા દિવસ પહેલા મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી પણ શામેલ થયા હતા.

આ બેઠકમાં કેટલાક સિનિયર IPS અધિકારીઓ અંગે વિચાર કરવામાં આવ્યો હતો. પરંતુ કોઈ પણ નિર્ણય લેવાયો નહોતો, જેથી કેન્દ્ર સરકારે હાલ CBI ડિરેક્ટર પ્રવિણ સુદનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Operation Sindoor: ભારતના હવાઈ હુમલા બાદ અમેરિકાની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે

આ પણ વાંચો:ભારત-પાકિસ્તાન યુદ્ધ પહેલા પણ થઈ હતી મોક ડ્રીલ, 1965-1971માં શું થયું હતું…

આ પણ વાંચો:પાકિસ્તાન અને PoKમાં 9 આતંકી ઠેકાણાઓ પર મિસાઈલ એટેક