Gandhinagar News/ ગાંધીનગરમાં મળશે સ્ટેટ ઈમરજન્સી સેન્ટરની બેઠક

ગુજરાતના 3 સરહદી જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા

Top Stories Gujarat

Gandhinagar News : પાકિસ્તાન દ્વારા કરાયેલા હુમલાઓનો ભારત જોરદાર પ્રતિસાદ આપી રહ્યું છે. ગુજરાતના સરહદી જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. બીજીતરફ  સ્ટેટ ઈમરજન્સી સેન્ટરની બેઠક મળશે. ઈમરજન્સી સેન્ટર પર ગુૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચી ગયા છે. ઉપરાંત અધિકારીઓ પણ SEOC પહોંચવા રવાના થયા છે.

ગુજરાતના 3 સરહદી જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. તે સિવાય ઈમરજન્સી સેન્ટરના હેડ ઈમરજન્સી સેન્ટર પહોંચ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘ઓપરેશન સિંદૂર’ પછી પાકિસ્તાનમાં ભયનો માહોલ, ઘણા શહેરોમાંથી વિસ્ફોટના સમાચાર આવ્યા

આ પણ વાંચો:શું ઓપરેશન સિંદૂર હજુ પણ અધૂરું છે? ભારતનું આગામી લક્ષ્ય જોઈને લશ્કર, જૈશ અને પાકિસ્તાન ગભરાટમાં, કોણ હશે નિશાના પર

આ પણ વાંચો:સર્વપક્ષીય બેઠકમાં રાજનાથ સિંહનું મોટું નિવેદન, કહ્યું- “પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન હજુ પણ યથાવત્”