Not Set/ જાતે જણ્યાને જાકારો કેમ? સુરેન્દ્રનગરમાં નાળા પાસેથી મૃત હાલતમાં નવજાત બાળક મળ્યું

સુરેન્દ્રનગરમાં નાળા પાસેથી મૃત હાલતમાં નવજાત બાળક  મળ્યું હોવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર અને કંપારાની સ્થિતિ સર્જી દીધી છે. જી હા, સુરેન્દ્રનગર જીલ્લાનાં  લીંબડી તાલુકાનાં બળોલ ગામના નાળા પાસે ઘટેલી આ ઘટનામાં પ્રતિત થઇ રહ્યું છે કે, કોઇ અજાણ્યા ઇસમો દ્વારા નવજાત શીશુંને જન્મ આપ્યા બાદ ત્યજી દેવામાં આવ્યું છે. ત્યજી દેવામાં આવેલ નવજાતનો મૃત દેહ […]

Gujarat Others

સુરેન્દ્રનગરમાં નાળા પાસેથી મૃત હાલતમાં નવજાત બાળક  મળ્યું હોવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર અને કંપારાની સ્થિતિ સર્જી દીધી છે. જી હા, સુરેન્દ્રનગર જીલ્લાનાં  લીંબડી તાલુકાનાં બળોલ ગામના નાળા પાસે ઘટેલી આ ઘટનામાં પ્રતિત થઇ રહ્યું છે કે, કોઇ અજાણ્યા ઇસમો દ્વારા નવજાત શીશુંને જન્મ આપ્યા બાદ ત્યજી દેવામાં આવ્યું છે. ત્યજી દેવામાં આવેલ નવજાતનો મૃત દેહ નાળા પાસેથી મળી આવતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. જો કે, ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં ફરી એક વખત ગુજરાતમાં છાસવારે સામે આવતો પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે કે જનેતા દ્રાર જાતે જણ્યાને જાકારો કેમ? 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews