Not Set/ અમદાવાદમાં બાઇક ચોરી-મોબાઇ સ્નેચિંગ-ડેકીમાંથી ઉઠાંતરીનાં કિસ્સામાં અચાનક અનેક ગણો વધારો

અમદાવાદમાં આજે ફરી એક વખત એક્ટિવાની ડેકી તોડી ગઠીયાઓ 5 લાખનો ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. જી હા, શહેરનાં એલિસબ્રીજમાં એક્ટિવાની ડેકી તોડી ગઠીયાઓ હાથ ફેરો કરી જતા ચકચાર મચી જવા પામ્યો છે. બાઇક પર આવેલ 2 ઇસમોએ ચોરી કરી હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવી રહ્યુ છે. 5 લાખની ચોરી મામલે એલિસબ્રીજ પોલીસે ગુનો નોંધીને […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં આજે ફરી એક વખત એક્ટિવાની ડેકી તોડી ગઠીયાઓ 5 લાખનો ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. જી હા, શહેરનાં એલિસબ્રીજમાં એક્ટિવાની ડેકી તોડી ગઠીયાઓ હાથ ફેરો કરી જતા ચકચાર મચી જવા પામ્યો છે. બાઇક પર આવેલ 2 ઇસમોએ ચોરી કરી હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવી રહ્યુ છે. 5 લાખની ચોરી મામલે એલિસબ્રીજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

વાત ફક્ત આજ થયેલી ચોરીની નથી, પરંતુ પાછલા થોડા દિવસથી શહેરમાં બાઇક ચોરી – મોબાઇ સ્નેચિંગ – ડેકીમાંથી ઉઠાંતરીનાં અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. શહેરમાં આવા ગુનામાં અચાનક વધારો નોંધવામાં આવતા પ્રતિત થઇ રહ્યું છે કે આ સબબની કોઇ ગેંગ સક્રિય થઇ છે અને વારંવાર શહેરનાં એક કરતા અનેક વિસ્તારોમાં આવી ઘટનાને અંજામ આપી રહી છે. લોક ચર્ચાનાં માધ્યમથી સામે આવતી માહિતી પ્રમાણે સૌથી વધુ ગુના હાલ બાઇક ચોરીનાં બની રહ્યા છે, લોકો ત્યાં સુધીનું કહે છે કે જો તમે બાઇકમાં હેન્ડલ લોક મારતા ભૂલી જાવ છો તો તમારૂ બાઇક ચોરી થઇ જતા પલવાર જ લાગશે. માટે જ ચેતતા રહો અને સતર્કતા સાથે સુરક્ષીત રહો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews

Y:01 INPUT DEPARTMENTDISTRICTS2020AUG 202029 AUGAHMEDABADAHD ACTIVA CHOR

રવિ