Surat News/ સુરત : રાજ્યના પર્યાવરણ મંત્રીએ ઉદ્યોગકારોનો આડે હાથે લીધા

ઓલપાડ તાલુકાના ઉદ્યોગકારોને 6 મહિના નું અલ્ટીમેટમ આપ્યું

Gujarat Surat

Surat News : સુરતમાં રાજ્યના પર્યાવરણ મંત્રીએ ઉદ્યોગકારોને આડે હાથે લીધા હતા. તેમણે પર્યાવરણને નુકશાન પહોંચાડવું હોય તો ઉદ્યોગ બંધ કરી દો એમ ઉદ્યોગકારોને કહ્યું હતું. એટલું જ નહી પર્યાવરણને નુકશાન પહોંચાડવું હોય તો જેલ જવાની તૈયારી રાખજો, એવી ચિમકી પણ આપી હતી.

તેમણે ઓલપાડ તાલુકાના ઉદ્યોગકારોને 6 મહિના નું અલ્ટીમેટમ આપ્યું છે. આ ઉદ્યોગકારો રિવર્સ બોરિંગ કરી પર્યાવરણને નુકશાન પહોંચાડી રહ્યાં હતા. ઉપરાંત દૂષિત કેમિકલ યુક્ત પાણી છોડતા હતા. જેને પગલે જમીન અને ખેતીપાક વ્યાપાક પ્રમાણમાં નુકશાન થતું હતું. જેને પગલે સ્થાનિક લોકોએ મંત્રીને ફરિયાદ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:15 સેકન્ડમાં 5 લોકોના મોત, એક ભૂલથી થયો અકસ્માત, રાજસ્થાનમાં કેન્ટર સાથે ટાટા સફારીની ટક્કર

આ પણ વાંચો:રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં 9ના મોત અને 15 ઘાયલ

આ પણ વાંચો:રાજસ્થાનનાં બુંદીમાં ઘટી મોટી દુર્ઘટના, ભીષણ માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત