Not Set/ મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર, MRP ના નામે લૂંટ ચલાવતા મોલ પર IT ના દરોડા

અમદાવાદઃ શહેરમાં આવેલ પેન્ટાલૂન મોલમાં ગ્રાહકો સાથે MRP ના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હતી. જે અંગેનો અહેવાલ મંતવ્ય ન્યૂઝ ચેનલમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ મંતવ્યના આ અહેવાલને પગલે પેન્ટાલૂન મોલમાં IT ની રેડ પડી હતી..

Uncategorized