Not Set/ યૂપી ચૂંટણીઃ બપોરના 2 વાગ્યા સુધીમાં 45 ટકા મતદાન, બીજેપી અપરાધીને ટિકિટ આપવામાં અવ્વલ

લખનઉઃ સાત તબક્કામાં થનાર યૂપી વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં આજે મતદાન થઇ રહ્યું જેમા બોપરના 2 વાગ્યા સુધીમાં 45 ટકા મતદાન થઇ ચૂક્યું છે. બીજેપી, સપા-કૉંગ્રેસ ગાઠબંધન અને બીએસપી જેવી મહત્વની પાર્ટીઓ માટે પશ્ચીમ યૂપીમાં 73 બેઠકો પર આજે મતદાન થઇ રહ્યું છે. જેમા નોએડા,શામલી,ગાજિયાબાદ અને મેરઠનો પણ સમાવેશ થાય છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ […]

Uncategorized

લખનઉઃ સાત તબક્કામાં થનાર યૂપી વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં આજે મતદાન થઇ રહ્યું જેમા બોપરના 2 વાગ્યા સુધીમાં 45 ટકા મતદાન થઇ ચૂક્યું છે. બીજેપી, સપા-કૉંગ્રેસ ગાઠબંધન અને બીએસપી જેવી મહત્વની પાર્ટીઓ માટે પશ્ચીમ યૂપીમાં 73 બેઠકો પર આજે મતદાન થઇ રહ્યું છે. જેમા નોએડા,શામલી,ગાજિયાબાદ અને મેરઠનો પણ સમાવેશ થાય છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ ADR ના જણાવ્યા અનુસાર પહેલા તબક્કામાં બીજેપી ઉમેદવાર 40 ટકા વિરુદ્ધ અપરાધિક મામલા દાખલ થયેલા છે. ત્યાર બાદ પીએસપીના 39 ટકા અને ત્યાર બાદ સપા-કૉંગ્રેસના મળીને 28 ટકા ઉમેદવાર વિરુદ્ધ અપરાધિક મામલા દાખલ થયેલા છે. પહેલા તબક્કામાં કુલ 836 માથી 168 ઉમેદવાર વિરુદ્ધ અપરાધિક મામલા દાખલ થયેલ છે.