Breaking News: ગુજરાતના અમદાવાદમાં આજે એક ભયાનક વિમાન દુર્ઘટના જોવા મળી. અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનને ટેકઓફ કર્યા પછી થોડીવારમાં જ અકસ્માત થયો. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જે બધાના આ અકસ્માતમાં મૃત્યુ થયા છે.ત્યારે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા છે.
અમિત શાહે અકસ્માત સ્થળનું નિરીક્ષણ કર્યું
#WATCH | Gujarat: Union Home Minister Amit Shah arrives at the site of Ahmedabad plane crash.
Gujarat CM Bhupendra Patel, Civil Aviation Minister Ram Mohan Naidu Kinjarapu, MoS Civil Aviation Murlidhar Mohol and Gujarat Home Minister Harsh Sanghavi are also with him. pic.twitter.com/H0O8rbujro
— ANI (@ANI) June 12, 2025
અમિત શાહ અકસ્માત સ્થળનું નિરીક્ષણ કરી રહ્યા છે. અમિત શાહ અકસ્માત અંગેની તમામ માહિતી લઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અમિત શાહ સાથે હાજર છે.
આ પણ વાંચો:અમદાવાદમાં થયેલા પ્લેન દુર્ઘટના અંગે એર ઇન્ડિયાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું
આ પણ વાંચો:સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્લેન ક્રેશના ઘટનાસ્થળે પહોંચ્યા
