Ahmedabad News/ ગુજરાત ATSને Black Boxનું DVR મળી આવ્યું, FSL ટીમ તપાસ કરશે

હવે FSL ટીમ તેની તપાસ કરશે અને તેમાં રેકોર્ડ થયેલ ડેટા રજૂ કરશે. ફક્ત ડેટા જ જણાવશે કે વિમાન ઉડાન ભર્યું ત્યારથી ક્રેશ સુધી શું થયું?

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ પ્લેન ક્રેશ (Ahmedabad Plane Crash) પાછળનું સાચું કારણ જાણવા ક્રેશ થયેલા એર ઈન્ડિયા (Air India) બોઇંગ પ્લેનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે, જેનો ડિજિટલ વીડિયો રેકોર્ડર (Digital Voice Recorder-DVR) અકસ્માતના રહસ્યો ખોલશે. ગુજરાત ATS એ કાટમાળમાંથી બ્લેક બોક્સ કાઢીને તપાસ ટીમને સોંપ્યું. હવે FSL ટીમ તેની તપાસ કરશે અને તેમાં રેકોર્ડ થયેલ ડેટા રજૂ કરશે. ફક્ત ડેટા જ જણાવશે કે વિમાન ઉડાન ભર્યું ત્યારથી ક્રેશ સુધી શું થયું?

ATSના કર્મચારીએ જણાવ્યું કે, “આ એક DVRછે, જે અમે કાટમાળમાંથી શોધી કાઢ્યું છે. FSLની ટીમ ટૂંક સમયમાં અહીં આવશે.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબોની ટીમ ખડેપગે

આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદી વિમાન અકસ્માતમાં મુસાફરોના મોત પર શોક વ્યક્ત કર્યો

આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: પોલીસ પરિવારજનોની કરી રહી છે સેવા