Not Set/ નૈનોને તાળાબંધી કરવાજતા અલ્પેશ ઠાકોર સહિત કાર્યકરોની અટકાયત

અમદાવાદઃ ઠાકોર સેના અને ઓએસએસ મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોર દ્વાર 23 તારીખ ગુરુવારે ટાટાના નૈનોના પ્લાન્ટને સ્થાનિક યુવાનોને રોજગારી પુરી પાડવાની માંગ સાથે તાળાબંધી કરવા માટેની જાહેરાત કરી હતી. જે મુજબ આજે ગુરુવારે અલ્પેશ ઠાકોર તના સમર્થકો સાથે સાંણમાં આવેલા નૈનો પ્લાન્ટમાં તાળાબંધી કરવા માટે પહોંચ્યો હતો. જ્યાં ઠાકોર સેના અને ઓએસએસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં […]

Uncategorized

અમદાવાદઃ ઠાકોર સેના અને ઓએસએસ મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોર દ્વાર 23 તારીખ ગુરુવારે ટાટાના નૈનોના પ્લાન્ટને સ્થાનિક યુવાનોને રોજગારી પુરી પાડવાની માંગ સાથે તાળાબંધી કરવા માટેની જાહેરાત કરી હતી. જે મુજબ આજે ગુરુવારે અલ્પેશ ઠાકોર તના સમર્થકો સાથે સાંણમાં આવેલા નૈનો પ્લાન્ટમાં તાળાબંધી કરવા માટે પહોંચ્યો હતો. જ્યાં ઠાકોર સેના અને ઓએસએસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવીહતી.  આ જાહેરાતને પગલે તંત્ર દ્વારા પોલીસ કાફલાને સાણદના હાઇવે પર ખડકી દેવામાં આવી હતી.. નૈનો પ્લાટ નજીક  હાઇવે પર બેરિકેટ લગાવી દેવામાં આવ્યા હતા.. રેલીને આગળ વધતી અટકાવવા માટે પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.. તેમજ અલ્પેશ ઠાકોરે સાણંદની આસપાસ વિસ્તારના 50 સંરપંચોનું સર્મથન હોવાનું પત્ર તેમની પાસે હોવાનું દાવો કર્યો છે.