આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોએ પીપળે દીવો કરવો, કેવું રહેશે તમારૂં આજનું રાશિફળ

આજે 20 જૂન જેઠ વદ નોમ અને શુક્રવારનો દિવસ છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. રેવતી નક્ષત્ર બેઠું છે. સવારે 05.40 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.40 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 20 જૂન જેઠ વદ નોમ અને શુક્રવારનો દિવસ છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. રેવતી નક્ષત્ર બેઠું છે. સવારે 05.40 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.40 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • પીપળે દીવો કરવો.
  • નોમની સમાપ્તિ    :  સવારે ૦૯:૫૧ સુધી.

તારીખ   :-    ૨૦-૦૬-૨૦૨૫, શુક્રવાર /જેઠ વદ નોમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૩૬ થી ૦૯:૧૭
અમૃત ૦૯:૧૭ થી ૧૦:૫૯
શુભ ૧૨:૪૦ થી ૦૨.૨૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૦૪ થી ૧૧:૨૨

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • નવા કાર્યની વાત આગળ વધે.
  • પ્રવાસના યોગ બને.
  • ઠંડુ ખાવું નહિ.
  • દિવસણી શરૂઆત પ્રાણાયામથી કરવી.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • નવી વ્યક્તિનું આગમન થાય.
  • ભાઈ બહેન તરફથી લાભ થાય.
  • લોકોની વાતમાં આવવું નહિ.
  • આંખોનું ધ્યાન રાખો.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મગજ શાંત રાખો.
  • મોસાળ પક્ષથી લાભ થાય.
  • આંતરિક ઉર્જામાં વધારો થાય.
  • સમયસર કામ પૂર્ણ થાય.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • પરિવાર સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • દાન-પુણ્ય થાય.
  • ધર્યા કરતા અલગ થાય.
  • બજારમાંથી નવી વસ્તુ આવે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ , ટ) :-
  • સપના સાકાર થાય.
  • સોસિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરવો.
  • લીલા શાકભાજી વધારે ખાવા.
  • જીવન આગળ વધવા પ્રયત્ન કરો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
  • નવા કાર્યમાં વધારો થાય.
  • ઊંડા શ્વાસ લેવા.
  • ગરમ પાણી પીવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૯
  • તુલા (ર , ત) :-
  • સગા સબંધી જોડે દિવસ આનંદમય જાય.
  • ભવિષ્યની નવી વસ્તુ જાણવા મળે.
  • તમારા વિચારો બદલાય.
  • જીવનસાથી સાથે શાંતિ મળે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૧

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • વિશ્વાસઘાત ન થાય તેનું ધ્યાન રાખો.
  • ખોટી શંકા કરવાનું ટાળો.
  • ઉચાઈવાળી જગ્યાએથી બચવું.
  • નિર્ણય શક્તિ કમજોર પડે.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સગા સબંધી જોડે દિવસ આનંદમય જાય.
  • સામાજિક કાર્યમાં મુશ્કેલી પડે.
  • જલ્દી અકળાઈ જવાય.
  • ડાયાબીટીશ અને બીપી વાળાએ સાચવવું.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૧

 

  • મકર (ખ, જ) :-
  • પોતાના માટે સમય મળે.
  • શરદી-કફ જેવી સમસ્યા રહે.
  • અગ્નિથી સાચવવું.
  • તમારૂ વલણ બદલાય.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૮

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • અનંતકાળ સુધી પ્રેમ રહે.
  • નવી ઈચ્છા પ્રાપ્તિ જાગે.
  • મોબાઈલ નો વપરાશ વધે.
  • મોંઘી વસ્તુ ખરીદી શકાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૪

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • મોટી સફળતા મળે.
  • આંખોની સમસ્યા રહે.
  • ધીરજ પૂર્વક કાર્ય કરો.
  • કુટુંબના લોકોથી ફાયદો થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જ્ઞાન પ્રાપ્ત કરતા પહેલા સાધક બનો, જ્ઞાની લોકોનું શું માનવું છે?

આ પણ વાંચો:મનુષ્યની અસ્થિર મનોદશા માટે જવાબદાર કોણ?