Vadodara News/ વડોદરાના સાંસદે ઉડ્ડયન મંત્રી સાથે કરી મુલાકાત, જાણો શું થઇ વાત

વડોદરામાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ વહેલી તકે શરૂ કરવા રજૂઆત પણ કરવામાં આવી હતી.તેમજ મંત્રી સાથે અધિકારીઓ અને સભ્યોએ મુલાકાત કરી હતી.

Gujarat Vadodara Breaking News

Vadodara News: વડોદરાના સાંસદ અને ધારાસભ્ય દ્વારા ઉડ્ડયન મંત્રી સાથે મુલાકાત કરવામાં આવી હતી.કેન્દ્ર સરકારના ઉડ્ડયન મંત્રી ગુજરાત આવ્યા હતા.ઉડ્ડયન મંત્રીએ આણંદ ખાતે કાર્યક્રમમાં હાજરી આપી હતી.આ સાથે જ પરત ફરતા વડોદરા એરપોર્ટે સાંસદ સાથે મુલાકાત કરી હતી.

વડોદરામાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ વહેલી તકે શરૂ કરવા રજૂઆત પણ કરવામાં આવી હતી.તેમજ મંત્રી સાથે અધિકારીઓ અને સભ્યોએ મુલાકાત કરી હતી.

શિક્ષણ અને સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખાતી વડોદરાએ શહેરની મહત્વની ઔદ્યોગિક નગરી પણ છે. શહેરની આસપાસ નાના-મોટા અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના ઉદ્યોગો તથા ઉદ્યોગ ગૃહોની કોર્પોરેટ ઓફિસો પણ આવેલી છે. આ સંજોગોમાં સમય અને શક્તિના બચાવ સ્વરૂપે હવાઈ ઉડ્ડયનોની પર્યાપ્ત સુવિધા એક મહત્ત્વનું જરૂરી અને અનિવાર્ય પાસું બની રહે છે. એટલું જ નહીં શહેરની ઔદ્યોગિક સંસ્થાઓ VCCI, FGI તેમજ CIIના અગ્રણીઓ તથા પદાધિકારીઓ ઉપરાંત અન્ય HR કંપનીઓના રિપ્રેઝન્ટેટિવ્સ પણ વડોદરાથી અન્ય શહેરોમાં જતા હોય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં આપના કાર્યકરો દ્વારા BJPના ભ્રષ્ટાચારની અંતિમ યાત્રા કાઢવામાં આવી, ટ્રસ્ટ મફત સેવા આપે છે તો કોન્ટ્રાક્ટર સિસ્ટમ કેમ?’

આ પણ વાંચો:વડોદરા શહેરમાં સ્કૂલોને બોમ્બ ધમકીનો સિલસિલો યથાવત,અમીન સ્કૂલને RDXથી ઉડાવવાની ધમકી, પોલીસ તપાસમાં

આ પણ વાંચો:વડોદરામાં 12 દિવસમાં ત્રીજી સ્કૂલ નિશાના પર,સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી