IMD Alert/ ગુજરાતમાં મેઘરાજાનું રોકાણ સાંજ સુધી,હવામાન વિભાગે કરી આગાહી!

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી અનુસાર ગુજરાતના અનેક જીલ્લામાં મેઘરાજાનો સાંજ સુધીનું રોકાણ.  વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે.

Top Stories Ahmedabad Gujarat Rajkot Others

IMD Alart: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી અનુસાર ગુજરાતના અનેક જીલ્લામાં મેઘરાજાનો સાંજ સુધીનું રોકાણ.  વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે.

બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા છે.

ઓરેન્જ એલર્ટ

15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા અને બોટાદનો સમાવેશ થાય છે.

NDRF અને SDRFની તૈનાતી

સંભવિત કટોકટીનો સામનો કરવા માટે NDRFની 12 ટીમો અને SDRFની 20 ટીમો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે.

આગાહી અનુસાર, ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે બીજા  જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા કરાઈ જાહેર . રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં ચોમાસાની શરૂઆત 16 જૂનથી થઈ છે, અને અત્યાર સુધીમાં 51.37% સરેરાશ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠામાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે દાંતા અને લાખણીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને સાબર ડેરી દ્વારા ભાવફેર ચૂકવવામાં મોડુ કરાતા જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું

આ પણ વાંચો: PM મોદીએ સાબર ડેરી મિલ્ક પાવડર પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન

આ પણ વાંચો: સાબર ડેરી ચીઝ પ્લાન્ટ: સાબરકાંઠાના પશુપાલકોને વાર્ષિક રૂ. 700 કરોડની વધારાની આવક થશે