આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ કેળાનું દાન કરવું. જાણો આજનું રાશિફળ

આજનુંપંચાંગ: આજે તારીખ 7  ઓગસ્ટ  અને શ્રાવણ સુદ તેરસ અને ગુરુવાર છે. આજે ચંદ્ર ધન  રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. પૂર્વાષાઢા નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.12   એ.એમ અને સુર્યાસ્ત 7.17 પી.એમ થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)— (મો.) (9898766370,6354516412)

આજનુંપંચાંગ: આજે તારીખ 7  ઓગસ્ટ  અને શ્રાવણ સુદ તેરસ અને ગુરુવાર છે. આજે ચંદ્ર ધન  રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. પૂર્વાષાઢા નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.12  એ.એમ અને સુર્યાસ્ત 7.17 પી.એમ થશે.
  • વ્રતઅનેતહેવાર / દિનવિશેષ :

કેળાનું દાન કરવું.

તેરસનીસમાપ્તિ      :        બપોરે૦૨:૩૧સુધી.

તારીખ:-      ૦૭-૦૮-૨૦૨૫, ગુરુવાર /શ્રાવણ સુદ તેરસનાચોઘડિયા

દિવસનાચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૬:૧૨થી૦૭:૫૦
લાભ ૧૨:૪૫થી૦૨:૨૩
અમૃત ૦૨:૨૩થી૦૪.૦૧
શુભ ૦૫:૪૦થી૦૭:૧૭

 

રાત્રીનાચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૧૭થી૦૮:૪૦

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • કામને ટાળવાની કોશિશ ન કરો.
  • મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે.
  • બોલચાલની રીત નરમ રાખો.
  • લક્ષ્‍યને પ્રાપ્ત કરવામાં સફળતા મળે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૧

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ફાયદો થવાથી મન પ્રસન્ન રહેશે.
  • ધાર્મિક કે અધ્યાત્મિક ક્ષેત્રમાં રસ વધશે.
  • વિચારો પોઝિટિવ અને સંતુલિત થશે.
  • વધુ આત્મવિશ્વાસના કારણે સમસ્યા ઉભી થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • આવકની સાથે-સાથે ખર્ચ પણ વધારે રહેશે.
  • યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.
  • ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપો.
  • લોકો પાસે અપેક્ષા ન રાખવી.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ, હ) :-
  • નવો જોશ અને ઊર્જાનો અનુભવ કરશો.
  • પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે.
  • વેપારમાં બેદરકારી ન કરશો.
  • જીવનસાથીનો ભાવનાત્મક સહયોગ મળશે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

 

  • સિંહ (મ, ટ) :-
  • પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે.
  • મનમાં સુખ અને ઉમંગ રહેશે.
  • રસના કાર્યો કરી શકાય.
  • ઉદારતાનો ખોટો લાભ લઇ શકે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • શેરબજારમાં લાભ થાય.
  • અફવાહ ઉપર બિલકુલ ધ્યાન ન આપો.
  • કોઈ પરેશાનીઓ વધી શકે.
  • પાડોસી સાથે વાદ-વિવાદ થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૩

 

  • તુલા (ર, ત) :-
  • શુભ સમાચાર મળે.
  • મિત્રો સાથે સંબંધ ખરાબ થાય.
  • વ્યવહારમાં પરિવર્તન લાવો.
  • નોકરીમાં સમસ્યાઓ આવી શકે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૬

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સમયનો ભરપૂર ઉપયોગ કરો.
  • તમને ધન લાભ થઈ શકે.
  • રોકાણ કરવા માટે દિવસ સારો છે.
  • વધારે વિચારવામાં સમય પસાર ન કરો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સલાહ લીધા વગર કાર્ય ન કરવું.
  • મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળે.
  • કોઇ વાદ-વિવાદ ઊભી થવા દેશો નહીં.
  • નોકરી બદલી શકો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • આજનો દિવસ મિશ્ર રહેશે.
  • યોજનાબદ્ધ રીતે કાર્ય કરો.
  • આવકના સાધનો પ્રબળ થશે.
  • સંબંધીઓ ઘરે આવી શકે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • આજે ઘરમાં ફેરફાર થાય.
  • પારિવારમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે.
  • કોઇ વસ્તુના ખોવાઇ શકે.
  • કોઇ નજીકની લાભદાયક યાત્રા થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૨
  • મીન (દ, ચ, ઝ, થ):-
  • ધાર્મિક કોઇ કાર્ય પૂર્ણ થાય.
  • પોઝિટિવ ઊર્જા મળી શકશે.
  • વડીલોનું માન-સન્માન અને આદર જાળવી રાખો.
  • ભાઇઓ સાથે વિવાદ થઇ શકે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: