Narmada News/ સોનાની અઢી તોલાની લક્કી અને મોબાઈલ ફોન શોધી મૂળ માલિકને પરત કરતી LCB નર્મદા

પર્સમાં સોનાની અઢી તોલાની લક્કી અને એન્ડ્રોઇડ મોબાઈલ ફોન હોય જે ગુમ થતા દિવ્યાબેન પટેલે એલ.સી.બી પોલીસ મથકે અરજી કરી હતી

Gujarat Others

Narmada News : પ્રાપ્ત વિગત અનુસાર રાજપીપળા કાછીયાવાડ વિસ્તારમાં રહેતા ફરિયાદી દિવ્યાબેન મેહુલચંદ્ર પટેલ જેઓનો લેલેડિઝ પર્સ પ઼ી ગયું હતું. જે પર્સમાં સોનાની અઢી તોલાની લક્કી અને એન્ડ્રોઇડ મોબાઈલ ફોન હોય જે ગુમ થતા દિવ્યાબેન પટેલે એલ.સી.બી પોલીસ મથકે અરજી કરી હતી.

જે અનુસંધાને એલ.સી.બી ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદાર ની મદદથી તપાસ કરી મોબાઈલ ફોન અને અઢી તોલાની સોનાની લક્કી શોધી ફરિયાદીને વેરિફાઇડ કરાવી તેઓની વસ્તુ હોવાનું જણાવતા ગણતરીના સમયમાં કિંમતી ચીજ વસ્તુ પરત કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદઃ દિવાન બલ્લુભાઈ ખાતે ABVP નો વિરોધ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે વિરોધ, દિવાન બલ્લુભાઈ સ્કૂલની મનમાની, ધો. 9-11ના અન્ય શાળા

આ પણ વાંચો: 1 ઈનિંગમાં 498 રન બનાવ્યા બાદ પણ નિરાશ છે ગુજરાતનો 18 વર્ષનો દ્રોણ દેસાઈ, આટલો મોટો સ્કોર બનાવનાર દેશનો છઠ્ઠો બેટ્સમેન

આ પણ વાંચો: પિકનિક/ ઉત્સાહ ફેરવાયો માતમમાં, હોંશેહોંશે ગયેલા વિદ્યાર્થીને મળ્યું મોત