Not Set/ નોટબંધીને લીધે દુનિયમાં ભારતનું સમ્માન વધ્યુ છેઃ પીએમ મોદી

દહેજઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દહેજમાં ઓએનએફસીના દક્ષિણ એશિયના સૌથી મોટા પેટ્રોકેમિકલ પ્લાનું ઉદ્ધઘાટન કર્યું હતું. બિઝનેશ સમેલનમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દહેજ એક એવું શીશુ છે જેને મોટું થતા મારી આંખે જોયું છે. મોધવારી પર બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પાંચ રાજ્યોની ચૂંટણીમાં વિરોધીઓએ એક પણ વાર મોધવારીને લઇને એક શબ્દ પણ નથી બોલ્યા […]

Uncategorized

દહેજઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દહેજમાં ઓએનએફસીના દક્ષિણ એશિયના સૌથી મોટા પેટ્રોકેમિકલ પ્લાનું ઉદ્ધઘાટન કર્યું હતું. બિઝનેશ સમેલનમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દહેજ એક એવું શીશુ છે જેને મોટું થતા મારી આંખે જોયું છે.

મોધવારી પર બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પાંચ રાજ્યોની ચૂંટણીમાં વિરોધીઓએ એક પણ વાર મોધવારીને લઇને એક શબ્દ પણ નથી બોલ્યા કેમ કે અમારી સરકાર મોધવારીને કાબુમાં લેવાની સફળ રહી છે. કેન્દ્ર સરકારે અર્થ વ્યવસ્થાનું સમાધાન શોધવાનો પ્રયાસ કર્યો છે. દુનિયાના મહાનુભાવોએ ભારતના નોટબંધીના નિર્ણયને ક્યાંકને ક્યાંક વખાણી છે. દુનિયાએ નોટબંધીને સમ્માનની દ્રષ્ટીએ જય છે.

પ્રધાનમંત્રીએ નોટબાધીનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે વિશ્વએ નોટબંધીના નિર્ણયને વધાવ્યો છે. નોટબંધી પર મોદીએ વિરોધીઓ પર ટોણો મારતા કહ્યું હતુ કે, લોકો એવી અફવા ફેલાવી રહ્યા હતા કે, હવે બધુ બરબાદ થઇ જશે.