કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનુંપંચાંગ: આજે 29 ઓગસ્ટ ભાદરવા સુદ છઠ અને શુક્રવારનો દિવસ છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. સ્વાતિ નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.20 કલાકે થશે. સૂર્યાસ્ત 7.00 કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
પીપળે પાણી ચઢાવવું.
છઠનીસમાપ્તિ :રાત્રે ૦૮:૨૫સુધી.
તારીખ:- ૨૯-૦૮-૨૦૨૫, શુક્રવાર /ભાદરવા સુદ છઠના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૫૫ થી ૦૯:૩૦ |
| અમૃત | ૦૯:૩૦ થી ૧૧:૦૫ |
| શુભ | ૧૨:૪૦ થી ૦૨.૧૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૫૦ થી ૧૧:૧૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- ધન ખર્ચ થાય.
- વૈવાહિક સંબંધોમાં ખુશીઓ વધશે.
- આવકનવા સ્ત્રોત મળે.
- આજે મન ખૂબ જ પરેશાન રહેશે.
- શુભ કલર – બદામી
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- લગ્નજીવન સારું રહે.
- મિત્રો સાથે બેસીને ચર્ચા થશે.
- વ્યવસાયમાં સારી પ્રગતિ થાય.
- દિવસ સારો જાય.
- શુભ કલર – સિલ્વર
- શુભ નંબર – ૨
- મિથુન (ક, છ, ઘ) :-
- ખોટી માંગણી થાય.
- સારા લોકોથી જોડાઓ,
- લોકો વિશે ખોટું વિચારવાથી બચો
- લોકો પાસેથી સપોર્ટની જરૂર પડશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ , હ) :-
- લાંબા ગળાનો લાભ થાય.
- ખોટો ગુસ્સો ન કરવો.
- માનસિક હિંસાથી દૂર રહો.
- વેપારમાંમુશ્કેલીઓ સર્જશે.
- શુભ કલર – ચોકલેટી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- સમયનો સદઉપયોગ થાય.
- ધનનું આવાગમન સંપૂર્ણ દિવસ રહેશે
- નવા મિત્રો બને.
- તમને દગો મળી શકે.
- શુભ કલર – કોફી
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- આર્થિક સમસ્યાનું નિરાકરણ થાય.
- નોકરીની નવી તક ઉભી થાય.
- કામની પ્રશંસા થાય.
- પદોન્નતિ થાય.
- શુભ કલર – નીલમ
- શુભ નંબર – ૫
- તુલા (ર , ત) :-
- નવી ભેટ મળે.
- જીવનસાથી સાથે શ્રેષ્ઠતમ દિવસ વિતાવો..
- તમારી લાગણીઓને ઠેસ પહોંચાડી શકે.
- બિનજરૂરી દલીલોને કારણે તમે નાખુશ રહેશો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ ન કરવો.
- મૂંઝવણ તથા હતાશા ટાળો.
- વેપારી વર્ગને સંભાળવું પડે.
- પાસાઓને તપાસીને નિર્ણય લો.
- શુભ કલર – ગ્રે
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સંબંધોમાં પણ તિરાડ પાડી શકે.
- તમારો આત્મવિશ્વાસ વધે.
- પોતાના માટે સમય મળે.
- જીવનસાથી તરફથી સુખદ સહયોગ મળશે
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
- ઊંધું પરિણામ આવી શકે છે.
- લાંબા ગાળાની માંદગીથી મુક્તિ મળે.
- મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ભવિષ્યની ચિંતા રહેશે.
- માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે.
- ધ્યાન કરવાથી ફાયદો જણાય.
- આર્થિક હાલત સુધરશે.
- શુભ કલર – લવંડર
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- નિર્ણયો સકારાત્મક પરિણામો લાવશે.
- સંતાનની પ્રગતિ થશે.
- સામાજિક યશ વધશે.
- સંપત્તિની ખરીદારીમાં લાભ થશે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:આજે શ્રાવણ મહિનો પહેલો સોમવાર,આવી રીતે ઘર આંગણે કરો ભગવાન શિવની પૂજા
આ પણ વાંચોક્રોધ અને નિરાશામાંથી બહાર નીકળવા માટે યુવાપેઢીએ અવશ્ય જાણવા, ગીતાના આ શ્લોકો અને તેના ભાવાર્થ
