વાપી નગરપાલિકાનાં કર્મચારીઓ હડતાળ પર ઉતર્યાં છે. વાપીની 6 નગરપાલિકાનાં 300 જેટલાં કર્મચારીઓ સાતમાં પગારપંચની માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યાં છે. સાતમાં પગારપંચથી આ કર્મચારીઓ ને વંચિત રાખવામાં આવ્યાં છે તથા જુના પડતર પ્રશ્નોને ઉકેલવાની પણ કર્મચારીઓએ માંગણી કરી છે.
Not Set/
સુરત : વાપી નગરપાલિકાનાં કર્મચારીઓ હડતાળ પર ઉતર્યાં