ભગવાન જગન્નાથની પહિંદવિધિ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરાવી હતી. તેઓ પહિંદવિધિ કરીને રથ ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જ્યારે હજારો ભક્તો પ્રભુની એક ઝલક મેળવવા વહેલી સવારથી જ ઉમટી પડ્યાં હતાં..જો કે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તથા ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પહિંદવિધિ કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે. જ્યારે પહેલીવાર એવું બન્યું છે કે ત્રણ લોકોએ પહિંદવિધિ કરી હોય…મહત્વનું છે કે રાત્રે સવા ત્રણ વાગ્યે મંદિરના કપાટ ખુલ્યા હતા. જગતના નાથના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મંગળા આરતીની ઝાંખી કરવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. જેમણે પણ ભગવાનની આરતી ઉતારી હતી…મંદિરના મહંતે અમિત શાહનું સાફો પહેરાવીને સ્વાગત કર્યું હતું. આજે ભગવાન જગન્નાથજી, બહેન શુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્ચાએ નીકળ્યા છે….તો બીજી તરફ ભગવાનું સ્વાસ્થ્ય સારુ રહે તે માટે ભગવાનને ડ્રાયફ્રુટ ખીચડી, કોળું – ગવારશીંગનું શાક અને દહીંનો ભોગ ધરાવવામાં આવશે..મહત્વનું છે કે આ વર્ષે મુખ્યમંત્રી વિજય રુપાણીને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ભગવાનની પહિંદવિધિ કરી હતી… જો કે રથયાત્રાનું સોનાની સાવરણીથી કચરો વાળીને મુખ્યમંત્રી દ્વારા રથને પ્રસ્થાન કરાવ્યું હતું.
Not Set/
ભગવાન જગન્નાથજીની રથયાત્રાની જોરશોરથી ઉજવણી
ભગવાન જગન્નાથની પહિંદવિધિ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરાવી હતી. તેઓ પહિંદવિધિ કરીને રથ ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જ્યારે હજારો ભક્તો પ્રભુની એક ઝલક મેળવવા વહેલી સવારથી જ ઉમટી પડ્યાં હતાં..જો કે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તથા ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પહિંદવિધિ કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે. […]
