સામગ્રી
સોસ
બેબી કોર્ન
ચોપ તુરિયા
ચોપ શિમલા મરચા
અજમો, ઓલિવ ઓઈલ
લાલ મરચુ
મીઠુ
સેવપુરી
ચીઝ
બનાવવાની રીત
સૌપ્રથમ એક પૈનમાં ઓલિવ ઓઈલ ગરમ કરી લો પછી તેમાં તેમા ચોપ કરેલા બેબી કોર્ન હલકા તળી લો.
ત્યાર પછી તેમા ચોપ તુરિયા, શિમલા મરચા મિક્સ કરીને હલાવો. અજમો, મીઠુ, કાળા મરીનો પાવડર, લાલ મરચાનો પાવડર મિક્સ કરો.
પાછી આ મિશ્રણને એક બાઉલમાં નીકળી લો. પુરીઓની ઉપર મિશ્રણની ટોપિંગ કરો. સોસ નાખો અને ત્યાર પછી સર્વ કરો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
