પીએમ મોદી પહેલા પડાવમાં પોર્ટુગલની મુલાકાત લીધી હતી. મોદી પોર્ટુગલના લિસ્બનમાં પ્રધાનમંત્રી એતોનિયો કોસ્ટાને મળ્યા. કોસ્ટા સાથેની પોતાની બેઠકમાં પ્રધાનમંત્રી મોદી હાલમાં બન્ને વચ્ચે થયેલી ચર્ચાના આધાર પર વિભિન્ન સંયુક્ત કદમો અને નિર્ણયો પર સમીક્ષા કરી. ત્યારબાદ આજે 26 જૂને તેઓ વોશિંગ્ટન ડીસીમાં યૂએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્હાઈટ હાઉસમાં ડિનર લેશે. આ ડિનર લેનાર તેઓ પહેલા વિદેશી નેતા બનશે. મોદી-ટ્રમ્પ વચ્ચેની સમગ્ર મુલાકાત લગભગ પાંચેક કલાકની રહેશે. સોમવારે બપોરે 3.30 વાગ્યે મોદી-ટ્રમ્પ વ્યક્તિગત રીતે ચર્ચા કરશે. ત્યારબાદ પ્રતિનિધિમંડળ સ્તરે ચર્ચા થશે, પત્રકારોને સંયુક્ત રીતે સંબોધિત કરશે, મોદીના માનમાં કોકટેલ રીસેપ્શનનું આયોજન કરવામાં આવનાર છે અને રાતે ટ્રમ્પની સાથે ડિનર બાદ મોદીની યૂએસ યાત્રાનું સમાપન થશે.
Not Set/
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દેશોની ચાર દિવસીય યાત્રા પર છે.
પીએમ મોદી પહેલા પડાવમાં પોર્ટુગલની મુલાકાત લીધી હતી. મોદી પોર્ટુગલના લિસ્બનમાં પ્રધાનમંત્રી એતોનિયો કોસ્ટાને મળ્યા. કોસ્ટા સાથેની પોતાની બેઠકમાં પ્રધાનમંત્રી મોદી હાલમાં બન્ને વચ્ચે થયેલી ચર્ચાના આધાર પર વિભિન્ન સંયુક્ત કદમો અને નિર્ણયો પર સમીક્ષા કરી. ત્યારબાદ આજે 26 જૂને તેઓ વોશિંગ્ટન ડીસીમાં યૂએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્હાઈટ હાઉસમાં ડિનર લેશે. આ ડિનર લેનાર […]
