Not Set/ US માં મોદીનું ભારતીયોને સંબોધન : પરિવારના લોકોને મળવા જેવો આનંદ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્રમોદી આજે અમેરિકાના પ્રવાસે છે. ત્યારે ટ્રમ્પ સાથે મુલાકાત પહેલા પીએમ મોદી એ ભારતીય લોકોનું સંબોધન કર્યું. પીએમ એ કહ્યુંકે, પરિવારના લોકોને મળવા જેવો આનંદ થાય છે. અમેરિકાનો કાર્યક્રમ વિશ્વમાં સંભળાય છે. ભારતમાં કંઇ સારુ થાયતો તમને ખુશી થાયછે. તમારા સપનાઓ પુરા કરીશ.. અનુકૂળ વાતાવરણ આપીશું તો દેશ બદલાશે.. તમારા જેવા લોકો પણ ભારતમાં […]

Uncategorized

વડાપ્રધાન નરેન્દ્રમોદી આજે અમેરિકાના પ્રવાસે છે. ત્યારે ટ્રમ્પ સાથે મુલાકાત પહેલા પીએમ મોદી એ ભારતીય લોકોનું સંબોધન કર્યું. પીએમ એ કહ્યુંકે, પરિવારના લોકોને મળવા જેવો આનંદ થાય છે. અમેરિકાનો કાર્યક્રમ વિશ્વમાં સંભળાય છે. ભારતમાં કંઇ સારુ થાયતો તમને ખુશી થાયછે. તમારા સપનાઓ પુરા કરીશ.. અનુકૂળ વાતાવરણ આપીશું તો દેશ બદલાશે.. તમારા જેવા લોકો પણ ભારતમાં કામ કરે છે.. અમેરિકાના વિકાસમાં ભારતના લોકોનો વિશેષ ફાળો છે.. વહીવટ ઇમાનદારીથી લાવવાની કોશિશછે.. વધુમાં જણાવ્યું હતું કે, સરકાર ચલાવવામાં પરિવર્તન આવ્યું.. પહેલા કરતાં દેશનો વિકાસ ઝડપથી થયો છે.. ટેકનોલોજીથી સામાન્ય વ્યકિતને ફાયદો થાય છે.. સામાન્ય વ્યકિત દેશને આગળ લઇ જશે.. ગેસ સબસિડી છોડવાથી ગરીબોને ફાયદો થયો છે.. 1 કરોડ લોકોને ગેસ કનેકશન અપાયા છે.. ગેસ સબસિડીથી બચેલા રૂપિયા ગરીબોને આપ્યા છે.