કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 8 ઓક્ટોબર, બુધવારનો દિવસ અને આસોવદ બીજનું પાવન તિથિદિન છે. આ દિવસે ચંદ્ર મેષ રાશિમાં અને સૂર્ય કન્યા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા અશ્વિની નક્ષત્રનું સંયોગ બન્યો છે. આ નક્ષત્રને ચંદ્રનો અંતિમ નક્ષત્ર ગણવામાં આવે છે, જે પૂર્ણતા, સિદ્ધિ અને સંતોષનું પ્રતિક છે.
સૂર્યોદય 6.33 કલાકે થશે. સૂર્યાસ્ત 6.20 કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ
ગણેશજીની પૂજા કરવી.
બીજનીસમાપ્તિ: સવારે૦૨:૨૩સુધી.ઓકટો-૦૯·
તારીખ:- ૦૮-૧૦-૨૦૨૫, બુધવાર/ આસોવદ બીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૩૩ થી ૦૮:૦૧ |
| અમૃત | ૦૮:૦૧થી ૦૯:૩૦ |
| શુભ | ૧૦:૫૮ થી ૧૨.૨૭ |
| લાભ | ૦૪:૫૨ થી ૦૬:૨૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૫૨થી ૦૯:૨૩ |
| અમૃત | ૦૯:૨૩થી ૧૦:૫૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- આજનો દિવસ સારો રહેશે.
- આજે કોઈ નોકરી મળી શકે.
- નવું વાહન ખરીદી શકો.
- શેર માર્કેટમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- અચાનક ભાગ્યવૃદ્ધિ થાય.
- ધન લાભ પ્રાપ્તિનો યોગ છે.
- ગહન શોધના કાર્યોમાં સમય પસાર થશે.
- મનોરંજન, ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૮
- મિથુન (ક, છ, ઘ) :-
- આધ્યાત્મના કાર્યોમાં મન લાગશે.
- ધર્મ, માંગલિક કાર્યો થાય.
- વ્યાપારમાં ભાગીદારીથી લાભ થાય.
- શત્રુ પક્ષનો વિજય થશે.
- શુભ કલર – આછો પીળો
- શુભ નંબર – ૯
- કર્ક (ડ , હ) :-
- આજનો દિવસ સામાન્ય છે.
- કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળે.
- મનમાં થોડી અશાંતિ જોવા મળે.
- માનસિક થાકની લાગણી વધુ અનુભવાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૧
- સિંહ (મ , ટ) :-
- સામાજિક ક્ષેત્રોથી લાભ થાય.
- મકાન સબંધી કાર્યોનો યોગ છે.
- કુટુંબના સદસ્યો તરફ ખાસ ધ્યાન આપવું.
- આત્મવિશ્વાસ તથા દૃઢ નિશ્ચયથી જટિલ કાર્યનો ઉકેલ થશે.
- શુભ કલર – બદામી
- શુભ નંબર – ૩
- કન્યા (પ , ઠ, ણ) :-
- ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ છે.
- સ્વાસ્થ્ય સુધાર જોવા મળે.
- આર્થિક ક્ષેત્રમાં સંયમ અને ધૈર્યથી કાર્ય કરો.
- આવકના સાધનોથી લાભ પ્રાપ્ત થશે.
- શુભ કલર – ગ્રે
- શુભ નંબર – ૨
- તુલા (ર , ત) :-
- આધ્યાત્મિક લાભ થશે.
- જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે.
- વિલાસિતાની વસ્તુઓની પ્રાપ્તિ થાય.
- આર્થિક ક્ષેત્રમાં સફળતા મળે.
- શુભ કલર – સિલ્વર
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- નાણાકીય બાબતોમાં સુધારો થશે.
- ધાર્મિક વૃત્તિઓ વધશે.
- સરકાર તરફથી સહયોગ મળશે.
- વ્યવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થશે.
- શુભ કલર – વાયોલેટ
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- અજાણ્યા ભયથી પીડાશો.
- સામાજિક કાર્યોમાં રસ લેશે.
- પારિવારિક જીવન સુખમય રહેશે.
- સંબંધોમાં મધુરતા રહેશે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- કોઈ વ્યક્તિ તરફથી તણાવ મળે.
- મહત્વના કામમાં કરેલ પ્રયત્નો સાર્થક થશે.
- સ્વાસ્થ્યમાં સુધારો થશે.
- મિત્ર તરફથી સહયોગ અને સાથ મળશે.
- શુભ કલર – ગોલ્ડન
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- શિક્ષણ અને સ્પર્ધાના ક્ષેત્રમાં સફળતા મળશે.
- સંતાન સંબંધી સારા સમાચાર મળશે.
- પારિવારિક જવાબદારીઓ પૂરી થશે.
- આજીવિકાના ક્ષેત્રમાં પ્રગતિ થશે.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૨
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ઉપહાર કે સન્માનમાં વધારો થશે.
- તમને મહિલા અધિકારી તરફથી સહયોગ મળશે.
- વિવાહિત જીવન સુખદ રહેશે.
- નાણાકીય બાબતોમાં સફળતા મળશે.
- શુભ કલર – અફેદ
- શુભ નંબર – ૫
આ પણ વાંચો: sharad purnima/શરદ પૂર્ણિમાએ ચંદ્ર સોળે કળાઓમાં જોવા મળે છે, જાણો ચંદ્રની 16 કળાઓ
આ પણ વાંચો: Food/શરદ પૂર્ણિમા પર ખાસ બનાવવામાં આવે છે આ ખીર, જાણો તેની રેસીપી
આ પણ વાંચો: શરદ પૂનમ/શરદ પૂર્ણિમાના દિવસે 3 ગ્રહો એક જ રાશિમાં રહેશે, સર્વાર્થસિદ્ધિ યોગમાં ઉજવાશે આ તહેવાર
