આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ આજે ગણેશજીની પૂજા કરવી,જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજે 8 ઓક્ટોબર, બુધવારનો દિવસ અને આસોવદ બીજનું પાવન તિથિદિન છે. આ દિવસે ચંદ્ર મેષ રાશિમાં અને સૂર્ય કન્યા રાશિમાં ગતિ કરી રહ્યો છે

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 8 ઓક્ટોબર, બુધવારનો દિવસ અને આસોવદ બીજનું પાવન તિથિદિન છે. આ દિવસે ચંદ્ર મેષ રાશિમાં અને સૂર્ય કન્યા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા અશ્વિની નક્ષત્રનું સંયોગ બન્યો છે. આ નક્ષત્રને ચંદ્રનો અંતિમ નક્ષત્ર ગણવામાં આવે છે, જે પૂર્ણતા, સિદ્ધિ અને સંતોષનું પ્રતિક છે.

સૂર્યોદય 6.33 કલાકે થશે. સૂર્યાસ્ત 6.20 કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ

ગણેશજીની પૂજા કરવી.

બીજનીસમાપ્તિ: સવારે૦૨:૨૩સુધી.ઓકટો-૦૯·         

તારીખ:- ૦૮-૧૦-૨૦૨૫, બુધવાર/ આસોવદ બીજના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૩૩ થી ૦૮:૦૧
અમૃત ૦૮:૦૧થી ૦૯:૩૦
શુભ ૧૦:૫૮ થી ૧૨.૨૭
લાભ ૦૪:૫૨ થી ૦૬:૨૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૫૨થી ૦૯:૨૩
અમૃત ૦૯:૨૩થી ૧૦:૫૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • આજનો દિવસ સારો રહેશે.
  • આજે કોઈ નોકરી મળી શકે.
  • નવું વાહન ખરીદી શકો.
  • શેર માર્કેટમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • અચાનક ભાગ્યવૃદ્ધિ થાય.
  • ધન લાભ પ્રાપ્તિનો યોગ છે.
  • ગહન શોધના કાર્યોમાં સમય પસાર થશે.
  • મનોરંજન, ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૮
  • મિથુન (ક, છ, ઘ) :-
  • આધ્યાત્મના કાર્યોમાં મન લાગશે.
  • ધર્મ, માંગલિક કાર્યો થાય.
  • વ્યાપારમાં ભાગીદારીથી લાભ થાય.
  • શત્રુ પક્ષનો વિજય થશે.
  • શુભ કલર – આછો પીળો
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • આજનો દિવસ સામાન્ય છે.
  • કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળે.
  • મનમાં થોડી અશાંતિ જોવા મળે.
  • માનસિક થાકની લાગણી વધુ અનુભવાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

 

  • સિંહ (મ , ટ) :-
  • સામાજિક ક્ષેત્રોથી લાભ થાય.
  • મકાન સબંધી કાર્યોનો યોગ છે.
  • કુટુંબના સદસ્યો તરફ ખાસ ધ્યાન આપવું.
  • આત્મવિશ્વાસ તથા દૃઢ નિશ્ચયથી જટિલ કાર્યનો ઉકેલ થશે.
  • શુભ કલર – બદામી
  • શુભ નંબર – ૩

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ છે.
  • સ્વાસ્થ્ય સુધાર જોવા મળે.
  • આર્થિક ક્ષેત્રમાં સંયમ અને ધૈર્યથી કાર્ય કરો.
  • આવકના સાધનોથી લાભ પ્રાપ્ત થશે.
  • શુભ કલર – ગ્રે
  • શુભ નંબર – ૨

 

  • તુલા (ર , ત) :-
  • આધ્યાત્મિક લાભ થશે.
  • જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે.
  • વિલાસિતાની વસ્તુઓની પ્રાપ્તિ થાય.
  • આર્થિક ક્ષેત્રમાં સફળતા મળે.
  • શુભ કલર – સિલ્વર
  • શુભ નંબર – ૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • નાણાકીય બાબતોમાં સુધારો થશે.
  • ધાર્મિક વૃત્તિઓ વધશે.
  • સરકાર તરફથી સહયોગ મળશે.
  • વ્યવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થશે.
  • શુભ કલર – વાયોલેટ
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • અજાણ્યા ભયથી પીડાશો.
  • સામાજિક કાર્યોમાં રસ લેશે.
  • પારિવારિક જીવન સુખમય રહેશે.
  • સંબંધોમાં મધુરતા રહેશે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • કોઈ વ્યક્તિ તરફથી તણાવ મળે.
  • મહત્વના કામમાં કરેલ પ્રયત્નો સાર્થક થશે.
  • સ્વાસ્થ્યમાં સુધારો થશે.
  • મિત્ર તરફથી સહયોગ અને સાથ મળશે.
  • શુભ કલર – ગોલ્ડન
  • શુભ નંબર – ૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • શિક્ષણ અને સ્પર્ધાના ક્ષેત્રમાં સફળતા મળશે.
  • સંતાન સંબંધી સારા સમાચાર મળશે.
  • પારિવારિક જવાબદારીઓ પૂરી થશે.
  • આજીવિકાના ક્ષેત્રમાં પ્રગતિ થશે.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૨

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ઉપહાર કે સન્માનમાં વધારો થશે.
  • તમને મહિલા અધિકારી તરફથી સહયોગ મળશે.
  • વિવાહિત જીવન સુખદ રહેશે.
  • નાણાકીય બાબતોમાં સફળતા મળશે.
  • શુભ કલર – અફેદ
  • શુભ નંબર – ૫

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: sharad purnima/શરદ પૂર્ણિમાએ ચંદ્ર સોળે કળાઓમાં જોવા મળે છે, જાણો ચંદ્રની 16 કળાઓ

આ પણ વાંચો: Food/શરદ પૂર્ણિમા પર ખાસ બનાવવામાં આવે છે આ ખીર, જાણો તેની રેસીપી

આ પણ વાંચો: શરદ પૂનમ/શરદ પૂર્ણિમાના દિવસે 3 ગ્રહો એક જ રાશિમાં રહેશે, સર્વાર્થસિદ્ધિ યોગમાં ઉજવાશે આ તહેવાર