Not Set/ ગુજરાતમાં પડી રહેલા વરસાદને પગલે સમીક્ષા બેઠક

છેલ્લા સપ્તાહ દરમિયાન ગુજરાતમાં પડી રહેલા અવિરત વરસાદને પગલે સમગ્ર ગુજરાતનાં ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયોછે.તો મોરબી, ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં પાણી જ પાણી જેવી સ્થિતિ સર્જાઈ છે.જે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં ઘરે રાહત કમિશ્નર, આરોગ્ય સચિવ, સહિતનાં જરૂરી તમામ અધિકારી સાથે હાલની પ્રવર્તમાન સ્થિતિ ને પહોંચી વળવા માટે વિશેષ પ્રેઝન્ટેશન સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ […]

Uncategorized

છેલ્લા સપ્તાહ દરમિયાન ગુજરાતમાં પડી રહેલા અવિરત વરસાદને પગલે સમગ્ર ગુજરાતનાં ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયોછે.તો મોરબી, ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં પાણી જ પાણી જેવી સ્થિતિ સર્જાઈ છે.જે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં ઘરે રાહત કમિશ્નર, આરોગ્ય સચિવ, સહિતનાં જરૂરી તમામ અધિકારી સાથે હાલની પ્રવર્તમાન સ્થિતિ ને પહોંચી વળવા માટે વિશેષ પ્રેઝન્ટેશન સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં ભારે વરસાદને લીધે માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, જમીન ધોવાણ જેવા મામલે પીડિતને સહાય ચુકવવા પણ તાકીદ કરવામાં આવી હતી.