Devbhumi Dwarka News/ દ્વારકા : દેવભૂમિ દ્વારિકાના પોલીસ કર્મીઓની દિવાળી સુધરી

DGP ક્ચેરી દ્વારા પુરસ્કાર માટે 8.91 લાખ સ્વાકૃતિ કરાયા છે

Gujarat Others

Devbhumi Dwarka News :  દેવભૂમિ દ્વારકાના પોલીસ કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. જેમાં પ્રશંસનીય કામગીરી કરનાર 21 પોલીસકર્મીઓને સમ્માનિત કરવામાં આવશે.જેમાં પોલીસ નિરીક્ષક અને તેનાથી નીચલા પોલીસકર્મી સમ્માનિત થશે.

DGP ક્ચેરી દ્વારા પુરસ્કાર માટે 8.91 લાખ સ્વાકૃતિ કરાયા છે.  જે તે સમયના જિલ્લા પોલીસ વડા દ્વારા સિફારિશ કરવામાં આવી હતી. જેમાં પોલીસ કર્મીઓને રોકડ અને પ્રશંસા પત્ર આપીને સમ્માનિત કરાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વેરાવળના રબારીવાશમાં વીજ કરંટથી 3 યુવકોના મોત

આ પણ વાંચો:વડોદરાના પાદરામાં 11 વર્ષના કિશોરનું વીજ કરંટથી મોત

આ પણ વાંચો:બનાસકાંઠામાં વીજ કરંટ લાગતા માતા-પિતા અને પુત્રનું મોત…