Bhavnagar News/ ભાવનગરમાં મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલીશન

મદરેસામાં કમ્પાઇન્ડ હોલ તેમજ રસોડાનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું

Gujarat Others

Bhavnagar News : ભાવનગરમાં મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અકવાડાથી તરસમિયા જવાના રોડ વચ્ચે મેગા ડિમોલેશન હાથ ધરાયું છે.તરસમિયા TP હેઠળ આવતા રોડમાં મદરેસાનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. જેમાં મદરેસામાં થયેલા 6 ફ્લેટ તેમજ 8 જેટલા હોસ્ટેલના રૂમ હટાવવામાં આવ્યા હતા.

મદરેસામાં કમ્પાઇન્ડ હોલ તેમજ રસોડાનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. મદરેસાનું બાંધકામ દૂર કરવા માટે 4 JCB અને 3 હીટાચીની મદદ લેવામાં આવી હતી.
તે સિવાય ડિમેલીશન વખતે 100થી વધુ પોલીસ કર્મીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


Ahmedabad News/ચંડોળા તળાવ મેગા ડિમોલીશન : તળાવને ઉંડુ કરવા 100 ટ્રકો દ્વારા કાટમાળ હટાવાવાનું કામ શરૂ

Junagadh News/અમદાવાદ બાદ આજે જૂનાગઢમાં મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલીશન

Rajkot News/રાજકોટ રૈયાધારમાં તંત્રનું ડિમોલીશન : રૂપિયા 50 કરોડની સરકારી જમીન પરનાં દબાણો દૂર