આજનું રાશિફળ/ કર્ક રાશિના જાતકોને મોટો ફાયદો, જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

8 નવેમ્બર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Top Stories Rashifal Dharma & Bhakti
A big advantage for Cancerians, know your horoscope today

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

 • તારીખ :- ૦૮-૧૧-૨૦૨૩, બુધવાર
 • તિથી :-     વિ. સં. ૨૦૭૯ / આસો વદ દશમ
 • રાશી :-           સિંહ  (મ,ટ)
 • નક્ષત્ર :-   પૂર્વ ફાલ્ગુની    (સાંજે ૦૭:૨૧ સુધી.)
 • યોગ :-    ઇન્દ્ર             (બપોરે ૦૪:૧૨ સુધી.)
 • કરણ :-    વિષ્ટિ            (સવારે ૦૮:૨૩ સુધી.)
 • વિંછુડો કે પંચક :-
 • પંચક આજે નથી.
 • વિંછુડો આજે નથી.
 • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
 • તુલા                                        ü સિંહ (સવારે ૦૨:૦૧ સુધી, નવેમ્બર-૦૯)
 • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૪૬ કલાકે                            ü સાંજે ૦૫.૫૫ કલાકે.

 • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૩:૦૪ એ.એમ. (નવેમ્બર-૦૯)                ü ૦૩:૦૫ પી.એમ

 • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üઆજે નથી.                                           ü બપોર ૧૨.૨૩ થી ૦૧.૪૬ સુધી.

 • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
 • ગણપતિજીની પૂજા કરવી અને લાડુનો ભોગ ધરાવવો.
 • દશમની સમાપ્તિ   :        સવારે ૦૮:૨૪ સુધી.
 • તારીખ :-        ૦૮-૧૧-૨૦૨૩, બુધવાર /  આસો વદ દશમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૪૫ થી ૦૮:૧૦
અમૃત ૦૮:૧૦ થી ૦૯:૩૫
શુભ ૧૦:૫૭ થી ૧૨.૨૧
લાભ ૦૪:૩૩ થી ૦૫:૫૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૭:૩૫ થી ૦૯:૧૦
અમૃત ૦૯:૧૦ થી ૧૦:૪૫
 • મેષ (અ, લ , ઈ) :-
 • આર્થિક રીતે ફટકો પડે.
 • નિર્ણય શક્તિ કમજોર પડે.
 • જલ્દીથી ગુસ્સો આવે.
 • શારીરિક સમસ્યા રહે.
 • શુભ કલર – મરૂન
 • શુભ નંબર – ૪

 

 

 • વૃષભ (બ, વ, ઉ) :-
 • નવા સપના જોવાય.
 • મોબાઈલનો વધારે વપરાશ થાય.
 • લોકો તમને ઝાડ ઉપર ચડાવવાનો પ્રયત્ન કરશે.
 • તમારું વલણ બદલાય.
 • શુભ કલર – નારંગી
 • શુભ નંબર – ૫

 

 

 

 • મિથુન (ક, છ, ઘ) :-
 • ભૂતકાળ ની સ્મૃતિ યાદ આવે.
 • માન-સન્માન મળે.
 • સોના ચાંદીની ખરીદી થાય.
 • કુટુંબીજનો થી લાભ થાય.
 • શુભ કલર – સફેદ
 • શુભ નંબર – ૭

 

 • કર્ક (ડ , હ) :-
 • મહત્વના કાર્યો પૂરા થાય.
 • મનોબળ વધે.
 • વેપારમાં ફાયદો થાય.
 • નવા પ્રોજેક્ટ મળે.
 • શુભ કલર – ભૂરો
 • શુભ નંબર – ૯

 

 • સિંહ (મ , ટ) :-
 • કમરમાં દુખાવો રહે.
 • લોખંડથી સાચવવું.
 • દગો ના મળે તેનું ધ્યાન રાખવું.
 • ખરાબ વિચારો આવવા દેવા નહીં.
 • શુભ કલર – નારંગી
 • શુભ નંબર – ૨

 

 • કન્યા (પ , ઠ, ણ) :-
 • માથામાં દુખાવો રહે.
 • લોન લેવી પડે.
 • ચહેરાની ચમક વધે.
 • ગુલાબનું ફૂલ જોડે રાખવું.
 • શુભ કલર – ગુલાબી
 • શુભ નંબર – ૧

 

 

 

 

 

 • તુલા (ર , ત) :-
 • વાંચન વધારે કરવું.
 • બીમારીથી સાચવવું.
 • મગજ શાંત રાખવું.
 • કાર્યમાં વિલંબ થાય.
 • શુભ કલર – કાળો
 • શુભ નંબર – ૩

 

 

 

 • વૃશ્વિક (ન, ય) :-
 • બગાસા વધારે આવે.
 • સમય પસાર ન થાય.
 • કીમતી વસ્તુનું ધ્યાન રાખવું.
 • ફરવા ફરવાનું મન થાય.
 • શુભ કલર – ભૂરો
 • શુભ નંબર – ૪

 

 

 • ધન (ભ, ધ, ફ, ઢ) :-
 • વસ્તુ સંભાળીને રાખવી.
 • નવી માહિતી કે જ્ઞાન મળે.
 • ગયેલું વ્યક્તિ પાછો આવે.
 • કોઈ સારા સમાચાર મળે.
 • શુભ કલર – કથ્થઈ
 • શુભ નંબર – ૬

 

 • મકર (ખ, જ) :-
 • સવારે મૂડ ન રહે.
 • નવા સપના જોવાય.
 • ઘરમાં ગંગાજળ છાંટવું.
 • અજાણી વ્યક્તિ સાથે મુલાકાત થાય.
 • શુભ કલર – કેસરી
 • શુભ નંબર – ૯

 

 

 

 

 

 • કુંભ (ગ, શ, સ, ષ) :-
 • કંકુનો ચાંદલો કરી બહાર જવું.
 • મીઠાના પાણી વડે નાહવુ હોય.
 • પેટની સમસ્યા રહે.
 • લાલચ વધે.
 • શુભ કલર – પીળી
 • શુભ નંબર – ૭

 

 

 

 

 

 • મીન (દ, ચ, ઝ, થ) :-
 • કાળી વસ્તુ જોડે રાખવી.
 • આંખોની સમસ્યા રહે.
 • ઈલેક્ટ્રીક ઉપકરણોથી દૂર રહેવું.
 • અંતરીકશક્તિમાં વધારો થાય.
 • શુભ કલર – વાદળી
 • શુભ નંબર – ૨