ખુલાસો/ ભુજના માધાપર નજીકથી ઝડપાયેલ ડ્રગ્સ મામલે મોટો ખુલાસો,આરોપી ભાજપનો કાર્યકર નીકળ્યો!

ગુજરાતમાં અવાર નવાર ડ્રગ્સ પકડાય છે, ગુજરાત પોલીસ સક્રિય ભૂમિકા ભજવીને ડ્રગ્સ પકડી રહી છે, ભૂજના માધાપર નજીક ઝ઼ડપાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો થયો છે

Top Stories Gujarat
2 12 ભુજના માધાપર નજીકથી ઝડપાયેલ ડ્રગ્સ મામલે મોટો ખુલાસો,આરોપી ભાજપનો કાર્યકર નીકળ્યો!

ભુજના માધાપર નજીકથી ઝડપાયેલ ડ્રગ્સ મામલે મોટો ખુલાસો

ડ્રગ્સ મામલે ઝડપાયેલ આરોપી સાવન ચંદુલાલ પટેલ ભાજપનો કાર્યક્રર

યુવા મોરચામા હોદ્દા પર રહેલ સાવન પટેલ પાસે એક મહિના પહેલાજ સક્રિય હોદ્દા પરથી રાજીનામુ લેવાયુ હોવાનો ભાજપનો ખુલાસો

થોડા દિવસ પહેલાંજ યોજાયેલી ભાજપની રેલીમા ભાજપના ખેસ સાથે જોવા મળ્યો હતો સાવન પટેલ

SOG એ આજે 3 શખ્સોને 2.80 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો 

ગુજરાતમાં અવાર નવાર ડ્રગ્સ પકડાય છે, ગુજરાત પોલીસ સક્રિય ભૂમિકા ભજવીને ડ્રગ્સ પકડી રહી છે, ભૂજના માધાપર નજીક ઝ઼ડપાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો થયો છે. ડ્રગ્સ મામલે પકડાયેલા આરોપી ભાજપ ચંદુલાલ પટેલ ભાજપનો કાર્યકર છે. યુવા મોર્ચના હોદ્દા પર રહેવા સાગપ પટેલ પાસે એક મહિના  પહેલાજ સક્રિય હોદ્દા પરથી ભાજેપ રાજીનામું લેવાયુ બહોવાનું ભાજપે ખુલાસો કર્યો છે.થોડા દિવસ પહેલા ભાજપની રેલીમાં ભાજપના ખેસ સાથે આ સાવન પટેલ જોવા મળ્યો હતો.એસઓજીએ આજે 3 શખ્સોને 2.80 લાખના મેફેડ્રોન ડ્રગ્સ મામલે ઝડપી પાડ્યો છએ,

ઉલ્લેખનીય છે કે આ મામલે એસઓજીએ સઘન પુછપરછ હાથ ધરી છે, આ નેટવર્ક ક્યાંંથી ચાલે છએ, અને કેટલાક લોકો મા ડ્રેગ્સના કારોબારમાં સામેલ છએ.