OMG!/ સિંહ જેવો દેખાતો કૂતરો બગીચામાં પ્રવેશતા લોકોના હોંશ ઉડી ગયા,જોઇલો તમે પણ….

જ્યારે તમે તેને દૂરથી જોશો તો આ કૂતરો તમને સિંહ જેવો લાગશે, પરંતુ નજીકથી જોયા પછી તમને ખબર પડશે કે આ સિંહ નહીં પણ કૂતરો છે

Ajab Gajab News

સોશિયલ મીડિયા પર પ્રાણીઓના  અનેક વીડિયો વાયરલ થતા હોય છે  ત્યારે   કેટલાક એવા પણ વીડિયો  હોય છે  જે ખૂબ રમુજી હોય છે, જ્યારે કેટલાક વીડિયોમાં પ્રાણીઓની હરકતો જોઈને ઘણુ આશ્ચર્ય થતુ હોય છે.  મોટાભાગના લોકો સિંહનું  નામ પડતા જ બી જતા હોય છે   ત્યારે  હમણાં જ એક કુતરો જોવા મળી રહ્યો છે .

જંગલના રાજા સિંહને જોઈને બધા ડરી જાય છે અને કોઈને પણ પરસેવો વળી જાય છે. ત્યારે આજકાલ વાયરલ થઈ રહેલા વીડિયો પહેલી નજરે રમુજી (હોવાની સાથે સાથે આશ્ચર્યજનક પણ છે.ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે,બગીચામાં ઘણા લોકો તેની પ્રવૃતિમાં વ્યસ્ત જોવા મળે છે. બાદમાં અચાનક આ કુતરો પાર્કમાં એન્ટર થાય છે,પછી જે થયુ તે જોઈને તમને પણ નવાઈ લાગશે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

આ 12 સેકન્ડના વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક કૂતરો પાર્કમાં  આરામથી ચાલી રહ્યો છે. જ્યારે તમે તેને દૂરથી જોશો તો આ કૂતરો તમને સિંહ જેવો લાગશે, પરંતુ નજીકથી જોયા પછી તમને ખબર પડશે કે આ સિંહ નહીં પણ કૂતરો છે. આવું જ કંઈક પાર્કમાં બેઠેલા લોકો સાથે થયું.

https://www.instagram.com/reel/CVoZk3YD4y8/?utm_source=ig_embed&ig_rid=30c6179e-f52f-4047-9a3f-c4fc45f04a0b